- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ‘ગંભીર’ આર્થિક ફટકો પહોંચાડશે: વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા
વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વિશ્વભરમાં આર્થિક વિકાસને “ગંભીર” ફટકો પહોંચાડી શકે છે. સાઉદી અરેબિયામાં રોકાણકારોની એક પરિષદમાં સંબોધન કરતી વખતે અજય બંગાએ કહ્યું હતું કે ઇઝરાયેલ અને…
- ઇન્ટરનેશનલ
ઘર અને કોર્પોરેટ ટેક્સ પર કાપ મૂકવાની આ દેશની યોજના
ટોક્યોઃ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઘરો અને કોર્પોરેટ ટેક્સ બ્રેક્સ માટે આવકવેરામાં કાપ મૂકવાની યોજના ઘડી રહ્યા છે. વડાપ્રધાન કિશિદાએ જણાવ્યું હતું કે, તેઓ મોંઘવારીથી પ્રભાવિત ઘરો માટે આવકવેરામાં કાપ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ માટે ટેક્સ બ્રેક…
- નેશનલ
આગામી રામનવમી ભવ્ય રામમંદિરમાં..રામલીલા મેદાનમાં પીએમ મોદીએ લીધા 10 સંકલ્પ
આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. PM મોદીએ દિલ્હીના દ્વારકામાં આવેલા રામલીલા મેદાનમાં વિજયાદશમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાવણ દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ઉપરાંત અન્ય એક પૂતળાનું પણ દહન કરવામાં…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનના કોચ અલગ થવા મુદ્દે રેલવેના ચાર કર્મચારીને આ કારણસર કર્યા સસ્પેન્ડ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક એક લોકલ ટ્રેનના (ડબ્બાનું કપલિંગ નીકળી જવાને કારણે) ડબ્બાઓ અલગ થઇ જવાની ઘટના રવિવારે સવારે બની હતી ત્યારે આ લોકલના મેઇન્ટેનન્સના ઇન્ચાર્જ કર્મચારીઓને કથિત બેદરકારી માટે ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રાથમિક…
- નેશનલ
આરએસએસની વિચારધારાની જાણીતા સિંગરે કરી પ્રશંસા
નાગપુર: પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા અને જાણીતા ગાયક શંકર મહાદેવને મંગળવારે રાષ્ટ્ર અને તેની સંસ્કૃતિ, પરંપરાઓ અને “અખંડ ભારત”ની વિચારધારાની જાળવણી પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના યોગદાનની પ્રશંસા કરી હતી.નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમને સંબોધિત કરતા, પદ્મશ્રી પુરસ્કાર…
- સ્પોર્ટસ
SA vs BAN: આફ્રિકાએ વર્લ્ડ કપમાં રચ્યો આ ઈતિહાસ, ડી કોકે નોંધાવ્યો આ રેકોર્ડ
મુંબઇઃ આજે અહીં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે 23મી વન-ડે મેચ રમાઈ રહી છે, જેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમે બેટિંગ લીધી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટ ગુમાવીને 382 રન કર્યા હતા, પરંતુ વર્લ્ડ…
- ઇન્ટરનેશનલ
‘પુતિન સંપૂર્ણપણે સ્વસ્થ છે..’ ક્રેમલિન પ્રવક્તા પેસકોવે પુતિનના હાર્ટએટેકની વાત ફગાવી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓનું ક્રેમલિને ખંડન કર્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે એ વાતને પણ રદિયો આપ્યો હતો કે પુતિન તેમના બોડી ડબલનો ઉપયોગ કરે છે.થોડા સમય પહેલા કેટલાક પશ્ચિમી મીડિયા અહેવાલોમાં એવા સમાચાર સામે…
- આપણું ગુજરાત
પરાગ દેસાઇના મૃતદેહ પર ડોગબાઇટના નિશાન નહીં, શેલ્બી હોસ્પિટલે કર્યો મોટો ખુલાસો
વાઘબકરી ગૃપના માલિક પરાગ દેસાઇના મૃત્યુના કારણ અંગે અમદાવાદ સ્થિત શેલ્બી હોસ્પિટલે જાહેર કરેલી પ્રેસનોટમાં એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે પરાગ દેસાઇના શરીર પર શ્વાન કરડવાના કોઇ નિશાન મળી આવ્યા નથી. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે પરાગ દેસાઇને…
- સ્પોર્ટસ
ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોના કોન્ટ્રાક્ટ જાહેર કર્યા
લંડનઃ ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવામાં આવશે. તેમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. કુલ 29 ખેલાડીઓને કરાર હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. આ કરાર ત્રણ વર્ષ, બે…