- આમચી મુંબઈ
સર્વપક્ષી બેઠકની અપીલ બાદ પણ જરાંગે ભૂખ હડતાળ પર મક્કમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા અનામત અંગે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે અને કેટલીક કાયદેસર બાબતોની પૂર્તતા કરવા માટે સરકારને થોડો સમય જોઈએ છે આ બાબતને ધ્યાનમાં રાખીને જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળ છોડી દેવી જોઈએ એવો…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણઃ બારશી તાલુકાના ચાર યુવકોએ ભર્યું આ પગલું
સોલાપુર: સોલાપુર જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલનનો મુદ્દો હજુ વકરી રહ્યો છે ત્યારે બારશી તાલુકાના દેવગાંવ ખાતે મરાઠા આરક્ષણની માંગણી માટે ચાર લોકોએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.સોલાપુરના બનાવ મુદ્દે પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પંઢરપુર તાલુકાના તારાપુર…
- નેશનલ
I.N.D.I.A અલાયન્સનો વડા પ્રધાનપદનો ચહેરો કોણઃ જાણો મલ્લિકાર્જૂને શું કહ્યું
દિલ્હી: લોકસભાની ચૂંટણીને છ મહિના જેટલો જ સમય બચ્યો છે. હાલમાં તમામ રાજકીય પક્ષો પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ તે બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સમય ઓછો છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે છત્તીસગઢ ચૂંટણી પ્રચાર…
- નેશનલ
એવું તો શું થયું કે આગ્રા રેલવે સ્ટેશન પર એકાએક દોડધામ થઈ ગઈ…
આગરા: રેલવે સ્ટેશન પર આમ તો દોડધામ અને અવાજો સંભળાતા જ હોય છે. લોકોની અવર જવર અને ટ્રેનના હોર્નથી સ્ટેશન સતત ગુંજતુ હોય છે. પણ આગરાના સ્ટેશન પર એવું તે શું બન્યું કે લોકોની દોડાદોડ થવા લાગી, તેમની કિકીયારીઓ અને…
- આમચી મુંબઈ
…અને સચિન… સચિન…ના નારાથી ગૂંજી ઉઠ્યું વાનખેડે સ્ટેડિયમ, આ હતું કારણ
મુંબઈઃ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોઈ મેચ ના હોવા છતાં પણ સચિન… સચિન…ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ફેન્સનો જમાવડો જોડવા મળ્યો હતો અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ફેન્સને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આખો કાર્યક્રમ હતો માસ્ટર બ્લાસ્ટર…
- આપણું ગુજરાત
એક પુત્રવધુ પાસેથી મળનારી જમીનની લાલચે સાસુએ બીજી પુત્રવધુને વધેરી નાખી
ઘણા સામાન્ય લાગતા અકસ્માતોનો ભેદ ઉકેલાય અને તે હત્યા નીકળે ત્યારે ખળભળાટ મચી જતો હોય છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા કણભા ગામમાં પણ આવી એક ઘટના ઘટી છે જેની હકીકતો જાણે કોઈ ક્રાઈમ શૉ જોઈ રહ્યા હોય તેમ ખૂલી રહી…
- સ્પોર્ટસ
મારા માટે આ ખાસ છે… હું આજે જે કંઇ છું એ આના કારણે જ છું…: રોહિત શર્માએ કોના માટે કહી આ વાત?
મુંબઇ: આયસીસી વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે 6 માંથી 6 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં આગેવાની કરી છે. ભારતના હાલમાં 12 પોઇન્ટ હોવાથી સેમીફાઇનલમાં જગ્યા મેળવવા માટે ભારતને હવે માત્ર એક જીતની જરુર છે. ભારતી આગામી મેચ આવતી કાલે 2 નવેમ્બરના…
- સ્પોર્ટસ
ચોરી ચોરી, ચૂપકે ચૂપકે! શુભમન-સારા સાથ સાથ, કેમેરો જોતાં જ ગીલે મારી કલ્ટી
મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમેનો યુવા સ્ટાર શુભમન ગીલનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. શુભન ગીલને સિચન તેંડુલકરની દિકરી સારા સાથે અફેર હોવાની વાતો વારંવાર થઇ રહી છે. જોકે આ બંનેએ આ બાબતે ક્યારેય જાહેરમાં…
- નેશનલ
ચાંદ છુપા પ્રદુષણ મે…: સુહાગનોના ઉપવાસ ક્યારે ખોલવા દેશે ખરાબ હવા…
આજે દેશભરમાં પરિણિત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે. હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોને લીધે આ વ્રત માત્ર પંજાબ તે જ ઉત્તર ભારતમાં જ નહીં પણ ઠેર ઠેર ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિણિત મહિલાઓ આ વ્રત પતિની લાંબી ઉંમર અને…
- મહારાષ્ટ્ર
મરાઠા આંદોલન બન્યું ઉગ્ર: હાઇવે જામ કરનારા 500 લોકોની ધરપકડ, હિંગોલીના યુવકની આત્મહત્યા
પુણે: રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર સ્વરુપ લઇ રહ્યું છે. જેમાં વધુ એક યુવકે અનામત મુદ્દે આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે મુંબઇ-બેંગલુરુ હાઇવે જામ કરનારા લગભગ 500 આંદોલરકર્તાઓની પુણે પોલીસે ધરપકડ કરી હતી. મરાઠા…