- IPL 2025
આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…
જયપુર: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુરુવારે ‘ વિજયી સિક્સર’ મારીને રાજસ્થાન રોયલ્સ (RR)ને સ્પર્ધાની બહાર કરી દીધી એ સાથે એમઆઈએ આ મૅચ દ્વારા અનેક વિક્રમો (RECORDS) પણ રચ્યા હતા. ચેન્નઈ અને રાજસ્થાનની ટીમ હવે પ્લે-ઑફની રેસની બહાર થઈ…
- અમદાવાદ
કપડવંજના વ્યક્તિને કુવૈતમાં ફાંસી બાદ મૃતદેહ વતન મોકલવામાં આવ્યો, જાણો વિગતવાર
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા લોકો રોજી રોટી માટે વિદેશ જતા હોય છે, પરંતુ ક્યારેક તેમની સાથે બનતી ઘટનાનું પરિણામ પરિવારજનોએ ભોગવવું પડતું હોય છે. ગુજરાતના કપડવંજમાં રહેતો એક વ્યકિત નોકરી માટે કુવૈત ગયો હતો. ત્યાં એક કેસમાં દોષી જાહેર થયા બાદ…
- સુરત
સગીર વિદ્યાર્થીને લઈ ઘરેથી ભાગી જનારી શિક્ષિકાએ આપ્યું ચોંકાવનારું કારણઃ જો શિક્ષક જ આવા હોય તો..
સુરતઃ શહેરમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ઘરેથી ભાગી જનારી શિક્ષિકાનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. શિક્ષિકા ઝડપાયા બાદ આ કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાએ પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યા…
- અમદાવાદ
ચંડોળા તળાવ ડિમોલિશન અચાનક કેમ સ્થગિત કરવામાં આવ્યું?
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં શરૂ કરવામાં આવેલા ડિમોલિશન પર ગુરુવારે અચાનક બ્રેક લાગી હતી. મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખતા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી તંત્રએ રાતોરાત સ્થગિત કરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ગુરુવારે મિલ્લતનગરમાં બનાવવામાં આવેલા 10 રૂમ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર દિવસની રજાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકઃ વાહનચાલકોને હાલાકી
મુંબઈ: મહારાષ્ટ્ર દિને જાહેર રજા હોવાને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો જેમાં કલાકો સુધી વાહનો ફસાયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. પુણે તરફ જનારા માર્ગમાં ભોર ઘાટમાં પાંચ કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઇનો લાગી હતી…
- પુરુષ
પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી! ’
નિલા સોની રાઠોડપહલગામના આતંકી હુમલા પછી કાશ્મીરના લોકોનો આઘાત સાથે આક્રોશ… પર્યટકોના નિર્મમ હત્યાકાંડ વખતે શ્રીનગરમાં હાજર મુંબઈની એક ગુજરાતી મહિલા વર્ણવે છે ત્યાંની સ્થાનિક પ્રજાની વેદના-સંવેદના…જીવનમાં એકવખત કાશ્મીરમાં દસેક દિવસ રહેવું તેવી ઇચ્છાપૂર્તિની તાજેતરમાં મને એકદમ સુવર્ણ તક મળી,…