- સ્પેશિયલ ફિચર્સ
વધતા પ્રદૂષણથી બાળકોને પણ જોખમ છે, માતાપિતા લેજો આ પ્રમાણે કાળજી
મુંબઈ: દેશમાં અનેક સ્થળોએ વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે આ પ્રદૂષણની સૌથી માઠી અને ગંભીર અસર નાના બાળકો પર થઈ રહી છે. એમાં પણ 5 વર્ષની વય જૂથના બાળકોના આરોગ્ય પર આ પ્રદૂષણની ખરાબ અસર થઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ
10 નવેમ્બરે પાંચ શુભ યોગોમાં થશે ધનતેરસની ઉજવણી
ધનતેરસને દિવાળીના તહેવારની શરૂઆત મનાવામાં આવે છે. આ વખતે 10 નવેમ્બરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી (તેરસ)ની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેરજી અને ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ…
- સ્પોર્ટસ
World Cup 2023: ઈંગ્લેન્ડ નેધરલેન્ડ સામે 160 રનથી જીત્યું
પુણેઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની આજની મેચ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે હતી. બંને ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હોવા છતાં આજની મેચમાં નેધરલેન્ડની સામે મજબૂત સ્કોર કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ…
- ટોપ ન્યૂઝ
રૂ. ૧૫,૦૦૦ કરોડની છેતરપિંડી: મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટર્સ સહિત ૩૨ લોકો સામે ગુનો દાખલ
મુંબઈ: રૂ. ૧૫,૦૦૦ કરોડની અનધિકૃત સટ્ટાબાજી અને છેતરપિંડી પ્રકરણે મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ, શુભમ સોની સહિત ૩૨ લોકો સામે મંગળવારે ગુનો દાખલ કર્યો હતો.કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્દેશને પગલે માટુંગા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમ…
- સ્પેશિયલ ફિચર્સ
અત્યાર સુધી શમીને ભાંડતી પત્નીના સૂર બદલાયા, કહી દીધી આ વાત…
વર્લ્ડ કપ 2023માં અત્યારે બે જ પ્લેયરની બોલબાલા છે એમાંથી એક એટલે ટીમ ઈન્ડિયાનો સિક્રેટ સુપર સ્ટાર મોહમ્મદ શમી અને બીજો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ગ્લેન મેક્સવેલ… પણ આપણે અહીં વાત કરીએ ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી. મોહમ્મદ શમી તેની પ્રોફેશનલ લાઈફની…
- આમચી મુંબઈ
બોલો, એકાએક મુંબઈમાં એવું થયું કે લોકો દોડતા થઈ ગયા…
મુંબઈઃ મુંબઈ સહિત પાટનગરની હવા ઝેરી બની છે, તેમાંય વળી તહેવારો નજીકમાં છે ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા છે કે શું થશે. તહેવારો ટાણે તાજેતરમાં દક્ષિણ મુંબઈના હવામાનમાં પલટો આવ્યો હતો, જેમાં બપોર પછી ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન…
- સ્પોર્ટસ
સેમીફાઈનલમાં આ જ બે ટીમ સામ-સામે આવશે, દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી…
નવી દિલ્હીઃ સતત ચાર મેચ હાર્યા બાદ આખરે ટીમ પાકિસ્તાને ગેમમાં કમબેક કર્યું છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. હવે ક્રિકેટપ્રેમીઓ એવું ઈચ્છી રહ્યા છે કે ન્યુ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપની રેસમાંથી બહાર થઈ જાય, જેથી પાકિસ્તાનને…
- આપણું ગુજરાત
80 લાખના વીમાની રકમ માટે ભિખારીની હત્યા કર્યાના 17 વર્ષ બાદ આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
અમદાવાદ: કોઇ ફિલ્મ કે વેબ સ્ટોરીને પણ ટક્કર મારે એવી આ ઘટનામાં ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ તેના પિતા સાથે મળીને એક્સીડેન્ટલ ડેથનો વીમો પકવવા માટે પોતાના મૃત્યુની બનાવટી વાર્તા ઘડી કાઢી પોલીસ અને વીમા કંપનીને છેતરી 80 લાખની વીમાની રકમ પડાવી…
- નેશનલ
આજનું રાશિફળ (08-11-23): મિથુન, કર્ક અને ધન રાશિના લોકોને મળી રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક કામોમાં જોડાઈને નામ કમાવવા માટેનો રહેશે. કામના સ્થળે આજે તમારું પ્રદર્શન સારું રહેશે. જુનિયરના ભરોસા પર કોઈ પણ કામ છોડશો તો એમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતાછે. પ્રવાસ પર જઈ રહ્યા છો તો વાહન…