- નેશનલ
બોલો, બે પત્ની ધરાવતા સાત ઉમેદવાર છે વિધાનસભાની ચૂંટણીના જંગમાં
જયપુર: દેશના ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ નાની મોટી પાર્ટીઓના ઉમેદવારો અત્યારે લાઈમલાઈટમાં છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી રસપ્રદ માહિતી જાણવા મળી છે, જેમાં બબ્બે પત્નીવાળા સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મેવાડ-વાગડની 28માંથી છ…
- આમચી મુંબઈ
એમટીએચએલ માટે આવ્યા મોટા ન્યૂઝ, ટૂંક સમયમાં મળશે કનેક્ટિવિટી
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ)નું કામકાજ 98 ટકાથી વધુ પૂરું થયું હોવાથી આ કોરિડોરને ટૂંક સમયમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે, જે મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટાડશે.22 કિલોમીટર લાંબા દરિયાઈ પ્રકલ્પ પૂરો થવાથી મુંબઈ રિજનના બંને શહેરો…
- નેશનલ
વૈશાલી એક્સપ્રેસમાં આગ, ઈજાગ્રસ્ત પ્રવાસીને હોસ્પિટલમાં ખસેડાયાં
ઇટાવાઃ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં મોડી રાતે વૈશાલી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત પ્રવાસીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ પ્રવાસીઓએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુપીમાં…
- સ્પોર્ટસ
World Cup 2023: આવતીકાલે વાનખેડેમાં સેમી ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના સુકાનીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: આ વખતના વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી વર્લ્ડ અજેય રહ્યું છે અને ટીમમાં બેટર સાથે ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવતીકાલની મેચ પહેલા ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ મહત્વનું નિવેદન આપ્યું હતું.રોહિતે કહ્યું હતું કે હાલમાં કોઇ…
- ટોપ ન્યૂઝ
ચેન્નઈમાં રાજભવનની સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કિસ્સામાં હવે આ એજન્સી તપાસ કરશે
નવી દિલ્હી: ચેન્નઈમાં રાજભવન સામે બોમ્બ ફેંકવાના કિસ્સામાં હવે તેની તપાસ રાષ્ટ્રીય એજન્સીને સોંપી છે.રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 25 ઓક્ટોબરે ચેન્નઈમાં રાજભવનની સામે મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંકવાના કેસની તપાસ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ તપાસ શરૂ કરતા પહેલા કેસ નોંધવાની…
- મનોરંજન
તો હવે ભૂલી જજો ટીવી પર કપિલ શર્માનો આ કોમેડી શો જોવાનું
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો શો ધ કપિલ શર્મા શો હોય કે પછી અન્ય કોઈ કોમેડી શો કપિલની કોમેડીને લીધે તે હિટ બની જાય છે. છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા ‘ધ કપિલ શર્મા શો’ થોડાક સમયથી બંધ છે અને તેના…
- નેશનલ
…તો આજે જ તમારી લાડલી દીકરીના ભવિષ્ય માટે આ આયોજન કરી શકો
નવી દિલ્હીઃ 14 નવેમ્બર એ ચાચા નહેરુની સાથે સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બરે જો તમે પણ તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગતા હોવ તો તેના ભવિષ્ય માટે તમે આર્થિક આયોજન કરી શકો છો. તમે લાખનું…
- નેશનલ
ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?
કેલિફોર્નિયા: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના મેનુફેક્ચરિંગ કારખાનામાં પહોંચ્યા હતા. અહીંની મુલકાતમાં તેમણે ટેસ્લાની ભારતમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીયૂષ ગોયલ આ ફેક્ટરીમાં ભારતીય મૂળના એન્જિનિયર્સ અને નાણાકીય…