- ઉત્સવ
સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…
-આશુ પટેલ થોડા સમય અગાઉ હું સાસણમાં એક મિત્રના ફાર્મહાઉસમાં રોકાયો હતો ત્યારે ત્યાં ફાર્મના છેડે એક રૂમમાં રહેતા ગરીબ કુટુંબના સભ્યોના ચહેરાઓ પર છલકાતી ખુશી જોઈ હતી. એ ફાર્મહાઉસના કેરટેકર માણસની પત્ની એક ચૂલા પર ગરમગરમ રોટલા બનાવી રહી…
- ઉત્સવ
ફોક્સ : ક્યાં ગઇ કેનેડીની હત્યાની સાક્ષી રહસ્યમય ‘બાબુશ્કા’ લેડી..?
-એન.કે.અરોરા દુનિયાને બેચેન કરનારી પોતાની તમામ જિયો પોલિટિકલ હરકતો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એ 80,000 દસ્તાવેજોને સાર્વજનિક કરીને ખળભળાટ મચાવી દીધો છે, જેમાં અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યાનું રાઝ છુપાયું હતું. ગત 18 અને 20 માર્ચ 2025ના…
- IPL 2025
CSK સામે શાનદાર ઇનિંગ સાથે વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો, સાઈ સુદર્શનને પણ પાછળ છોડ્યો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) તરફથી રમતા વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી કરી રહ્યો છે. ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વિરાટે શાનદાર ફિફ્ટી (Virat Kohli Fifty against CSK) ફટકારી હતી. વિરાટે માત્ર 33 બોલમાં…
- નેશનલ
કટકમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થતાં 3 લોકોના મોત, CMએ આપ્યા તપાસના આદેશ
ભુવનેશ્વર: ઓડિશાના કટક જિલ્લામાં શનિવારે કાઠજોડી નદી પર એક પુલના નિર્માણ કાર્ય દરમિયાન કોંક્રિટનો સ્લેબ તૂટી પડતાં એક ઇજનેર અને બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે…
- સ્પોર્ટસ
12 વર્ષે શ્રીસાન્ત પર ફરી પ્રતિબંધ, ફિક્સિંગની વાત ફરી ચગાવાઈઃ જાણો, શું છે આખો મામલો…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત જાયન્ટ્સ, કોચી ટસ્કર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમી ચૂકેલો શાંતાકુમારન શ્રીસાન્ત (એસ. શ્રીસાન્ત) પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલો સંજુ સૅમસન (SANJU SAMSON) સાથે જોડાયેલો…
- નેશનલ
પહલગામ હુમલા વચ્ચે અમરેલીના ધારીમાંથી ‘ગેરકાયદે’ મૌલવી પકડાયો
અમરેલીઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરામાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ અમરેલીના ધારીમાં એક મદ્રેસામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી-પાકિસ્તાની ઝડપાયો હતો. અમરેલી એસઓજી ટીમે ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસામાં રહેતા મૌલાના…
- નેશનલ
દલિત યુવકોને મળવા અલીગઢ જઈ રહેલા સપા સાંસદને નજરકેદ કરાયા, સાંસદ ધરણા બેસી ગયા
અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢમાં દલિત યુવકોને જાહેરમાં માર મારવાનો (Dalit youth attacked in Aligarh) ઘટના બની હતી, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચી ગયો છે. આ સાથે મુદ્દે રાજકરણ પણ ગરમ થઇ ગયું છે. સમાજવાદી પાર્ટીના…
- નેશનલ
કૉંગ્રેસમાં નેપોટિઝમની ટીકા વચ્ચે પોતાના દમ પર આગળ વધી હતી નાથદ્વારાની ગિરિજા
નવી દિલ્હીઃ કૉંગ્રેસમાં વંશવાદ એટલે કે નેપોટીઝમની ટીકા ભાજપ વારંવાર કરે છે. એ હકીકત પણ છે કે દરેક પક્ષમાં રાજકારણી પરિવારમાંથી આવતા નેતાઓની ભરમાર છે, પણ ઘણા એવા નેતાઓ છે તેમણે રાજકારણનું પહેલું પગથિયું પોતે જ ચડ્યું છે અને શિખર…
- નેશનલ
એક મંચ પર પીએમ મોદી અને થરુરનો વીડિયો વાઇરલ, વિપક્ષો હરકતમાં?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે હતા. કેરળમાં તેમણે 8900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર એક મંચ પર જોવા મળ્યા હતા. તેમની વચ્ચે…
- નેશનલ
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેના કરશે શક્તિ પ્રદર્શન
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નિર્માણાધીન ગંગા એક્સપ્રેસ વે પર પરીક્ષણ ઉડાન ભરશે. એક નિવેદન મુજબ, વાયુસેનાના સૌથી અદ્યતન ફાઇટર જેટ અને કાર્ગો વિમાનો આ એક્સપ્રેસ વે પર બનેલા સાડા ત્રણ કિલોમીટરના રન વે પરથી ઉડાન ભરશે. ગંગા…