- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે અલ શિફા હોસ્પટલનો કર્યો પર્દાફાશ, મોટી રોકેટ લેબ જપ્ત
ગાઝા સિટીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગયા 46 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી એકબીજાના શહેરો પર બોમ્બ અને મિસાઇલ વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હમાસનો ખાતમો કરવા હવે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ હમાસનો ખાતમો કરવા પોતાની…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારના સૈનિકોની સાથે શરણાર્થીઓને ભારતમાં એન્ટ્રી પણ શરતી…
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં 2021 માં લશ્કરી બળવા પછી લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સૌથી વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે 1643 કિલોમીટર લાંબી મ્યાનમાર સરહદની રક્ષા કરતી આસામ રાઈફલ્સને સ્પષ્ટ સૂચના…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં લોકલ ટ્રેનમાંથી ઉતરવા જતા પાંચ મહિલા બની આનો ભોગ
મુંબઈઃ મધ્ય રેલવેમાં ડોંબિવલી રેલવે સ્ટેશને લોકલ ટ્રેનમાંથી ઉતરવાના કિસ્સામાં પાંચ મહિલા પ્રવાસીને ઈજા પહોંચી હતી, પરંતુ સદ્નસીબે મહિલાઓને વધુ કંઈ વાગ્યું નહોતું. મંગળવારે સવારે કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો.…
- ઇન્ટરનેશનલ
ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તો કયા દેશો હશે સુરક્ષિત? આ યાદીમાં ભારતનું નામ છે કે નહીં?
નવી દિલ્હીઃ અત્યાર દુનિયાના અનેક દેશો પર યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે અને ઓલરેડી રશિયા અને યુક્રેન અને ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો સુરક્ષિત રહેશે, કયા દેશો…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં બન્યો નવો રેકોર્ડઃ સ્ટેડિયમમાં આટલા લાખ લોકોએ જોઈ ક્રિકેટ મેચ
નવી દિલ્હીઃ ગયા રવિવારે ભારતના ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડકપ 2023માં એક નવો રેકોર્ડ બન્યો હતો. 12 લાખ 50 હજાર દર્શકોએ સ્ટેડિયમમાં જઇને વર્લ્ડ-કપની મેચો જોઇ હતી. જે દર ચાર વર્ષે યોજાતી આ સ્પર્ધા માટે એક નવો રેકોર્ડ છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે…
- નેશનલ
‘મારે મારી માતાને કંઇક કહેવું છે’…10 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરે મોકલ્યો ખાસ સંદેશ, સાંભળીને થઇ જવાશે ઇમોશનલ
ઉત્તરાખંડ: “હું ઠીક છું મા. તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી એક મજૂરે તેના માતાપિતા માટે આ ખાસ સંદેશો મોકલાવ્યો હતો. તેની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વિકટ…
- આપણું ગુજરાત
ઉચ્ચ શિક્ષિતો કેમ કરે છે આવી ભૂલ…સાયબર ક્રાઈમમાં મહિલાએ જીવનભરની બચત ગુમાવી
અમદાવાદ: સાયબર ક્રાઈમ દેશમાં સૌથી મોટી ઉપાધી બની ગયો છે અને વર્ષેદહાડે દેશવાસીઓ કરોડો રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવે છે. દુઃખની વાત એ છે કે અભણ નહીં પણ પરંતુ ભણેલા લોકો પણ આ ટેકનોસેવી લૂટારૂઓના સકંજામાં આવી જાય છે અને મહામહેનતે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 12,000થી વધુ ઘર વેચાયા નથી, મ્હાડાએ ભર્યું આ પગલું
મુંબઈઃ રાજ્યભરમાં મ્હાડા (Maharashtra Housing & Area Development Authority)ના ત્રણ હજાર કરોડથી વધુની કિંમતના 12,330 મકાનો વેચાયા નથી. આ મકાનોને કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાથી મ્હાડાએ તેમના વેચાણ માટે ખાનગી સંસ્થાઓની મદદ લીધી છે.મુંબઈ, કોંકણ અને પુણેમાં મ્હાડાના મકાનોની…
- આમચી મુંબઈ
મહિલાઓના આરોગ્ય માટે પાલિકા સતર્કઃ ડિસેમ્બરથી શરુ કરશે મોટી યોજના
મુંબઈ: મુંબઈની મહિલાઓ માટે વ્યાયામ અને કસરતને તજી દેતા મહિલાઓમાં આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં મહિલાઓના સ્વાસ્થ્યમાં વધારો કરવા મુંબઈના પ્રશાસન દ્વારા આગામી મહિનાથી ‘જિમ ઓન વ્હીલ’ એટ્લે કે ફરતી વ્યાયામ શાળાઓ શરૂ કરવાની યોજના બનાવવામાં…