- સ્પોર્ટસ
દેવદત્ત રાજસ્થાન રોયલ્સમાં, લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે આવેશ ખાન
નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર આવેશ ખાન આવતા વર્ષે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે જ્યારે તેની ભૂતપૂર્વ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે તેના સ્થાને રાજસ્થાન રોયલ્સના દેવદત્ત પડ્ડિકલને ખરીદ્યો છે.આવેશ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહેલી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં બાળસુધારગૃહ બંધ થવા જોઈએ: વડેટ્ટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ફૂલે, શાહુ, આંબેડકરના પૂરોગામી વિચારો પર ચાલનારું રાજ્ય છે. આવું હોવા છતાં રાજ્યના બાળકો વ્યસનાધીન થઈને ગુનેગારી પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યની નવી પેઢી દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમના સર્વાંગી…
- સ્પોર્ટસ
ખરાબ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશના કેપ્ટન સાથે શું થયું?, વીડિયો વાઈરલ
ઢાકાઃ ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ફાઈનલમાં હારીને ભારતીયોને નિરાશ કર્યા હતા, પરંતુ પડોશી દેશ બાંગ્લાદેશની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ લોકોએ ટીમના કેપ્ટનની મારપીટ કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અવનવી…
- નેશનલ
બે મહિના પછી ભારતે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસ શરુ કરી
નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાની વચ્ચે રાજકીય તણાવમાં વધારો થયો હતો, ત્યારબાદ ભારત સરકારે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસને સસ્પેન્ડ કરી હતી.બંને રાષ્ટ્રો વચ્ચે લગભગ બે મહિના સુધી વિવાદ રહ્યા પછી ભારતે…
- આમચી મુંબઈ
ફરી પશ્ચિમ રેલવેમાં 20 દિવસનો જમ્બો બ્લોક લેવાશે, શું હશે કારણ?
મુંબઈઃ ગયા મહિના દરમિયાન પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે 2,500 જેટલી લોકલ રદ કરવામાં આવ્યા પછી હવે ગોખલે બ્રિજ પર ગર્ડર લોન્ચ કરવા માટે 27મી નવેમ્બરથી 20 દિવસ દરમિયાન નાઈટ બ્લોક લેવામાં આવશે.મુંબઈ હદમાં બીજા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ સામે દરદીઓની પરેડ કરવા તૈયાર છે રામદેવ બાબા
સુપ્રીમ કોર્ટે રામદેવ બાબાની કંપની પતંજલિને ઝાટકી છે ત્યારે બાબાએ કોર્ટને કહ્યું છે કે અમારી દવાઓ સંશોધન પર આધારિત છે, દર્દીઓને સુપ્રીમ કોર્ટ સમક્ષ પરેડ કરવા તૈયાર છે.યોગ ગુરુ બાબા તરીકે નામના મેળવી ચૂકેલા રામદેવે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે…