- આપણું ગુજરાત
ઠંડીના માહોલ વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે વાતાવરણમાં માવઠાની અસર જોવા મળતા લોકોને બેવડી ઋતુનો…
- નેશનલ
પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યાકાંડમાં સજાનું એલાન, 4 આરોપીઓને આજીવન કેદની સજા
ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યાના કેસમાં સજાનું એલાન થઇ ગયું છે. આ કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલબીર મલિક અને અજયકુમાર આ ચારેય આરોપીઓને 2 અલગ અલગ કેસ અંતર્ગત ઉમરકેદની સજાઓ અને…
- આપણું ગુજરાત
ખેડૂતોની પાણીની જરૂર માટે કુતિયાણાના ધારાસભ્યએ ખર્ચ્યા આટલા રૂપિયા
પોરબંદર નજીક આવેલા કુતિયાણામાં એનસીપીએ ટિકિટ ન આપતા સમાજવાદી પક્ષની નવી ટિકિટ પરથી ચૂંટણી લડેલા કાંધલ જાડેજાએ તાજેતરમાં લગભગ ત્રણેક લાખના ખર્ચે ખેડૂતોને પાણી આપ્યાની ચર્ચાએ રંગ પકડ્યો છે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમમાંથી સ્વખર્ચે…
- ઇન્ટરનેશનલ
ચીનની રહસ્યમયી બિમારી આખરે છે શું? આ બિમારીથી ભારતને કેટલું જોખમ?
કોરોના મહામારીએ વિશ્વભરમાં મચાવેલા ખળભળાટ બાદ હવે વધુ એક બિમારીનું ભયાનક રૂપ સામે આવી રહ્યું છે, અને આ બિમારીનું ઉદ્ભવસ્થાન પણ ચીન જ છે. ચીનના ઉત્તર-પૂર્વ પ્રાંતોમાં બાળકોમાં ઝડપથી આ બિમારીનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે જેણે અન્ય દેશોની પણ ચિંતા…
- સ્પેશિયલ ફિચર્સ
ડાયમંડ સફજન ખાધું છે ક્યારેય? એક સફરજનની કિંમતમાં આવી જાય…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? આખરે આ ડાયમંડ સફરજન છે શું અને શા માટે એક સફરજનની કિંમતમાં આખરે કેટલા કિલો સફરજન આવતા હશે, બરાબર ને? તમારા આ બંને સવાલોના જવાબ તમને આર્ટિકલ પૂરો થતાં સુધીમાં મળી જશે. પણ એ પહેલાં…
- સ્પોર્ટસ
આ ખાસ વ્યક્તિના નામનું ટેટુ કરાવ્યું છે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર પ્લેયરે, જાણી લો કોણ છે એ?
T-20ના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના ધૂંઆધાર બેટ્સમેન સૂર્યકુમાર તેની હિટિંગ પાવર માટે ક્રિકેટરપ્રેમીઓમાં લોકપ્રિય છે. આ સિવાય પણ સૂર્યકુમારની બીજી ઓળખ બની ચૂક્યા છે તેના શરીર પર આવેલા અસંખ્ય ટેટુઓ… પોતાની બેટિંગથી તો લોકોને આ ક્રિકેટરે પ્રભાવિત કર્યા જ છે…
- આમચી મુંબઈ
આનંદો મ્હાડાના 11,000 ઘરની કિંમતો ઘટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેકનું પોતાનું ઘર હોય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં પરવડી શકે એવા ઘરોનું નિર્માણ કરવાની જવાબદારી જેના માથે છે તે મ્હાડાના અગિયાર હજારથી વધુ ઘરો કિંમત વધુ હોવાથી…
- આમચી મુંબઈ
25 લાખ રૂપિયામાં યુકેનું નાગરિકત્વ: બોગસ દસ્તાવેજો પર યુકે જઈ રહેલા આઠ પકડાયા
યોગેશ સી. પટેલ મુંબઈ: બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય નાગરિકોને યુકે બોલાવ્યા પછી પચીસ લાખ રૂપિયામાં ત્યાંનું નાગરિકત્વ અપાવવાના રૅકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો હતો. યુકેમાં જહાજ પર નોકરી માટે જઈ રહેલા આઠ જણને સહાર પોલીસે પકડી પાડ્યા પછી તપાસમાં મુખ્ય…