- ઉત્સવ
ઝબાન સંભાલ કે : સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું
-હેન્રી શાસ્ત્રી સોની અને સુથાર. સોની એટલે ઘરેણાં ઘડનાર કારીગર અને સુથાર એટલે લાકડા ઘડનાર કારીગર. બંનેનો ખપ પડે પણ પ્રસંગે. આ બંને ભાષામાં કહેવતમાં પણ ખાસ્સા વણાઈ ગયા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ બંને શબ્દના અન્ય…
- નેશનલ
‘નિકાહ માટે CRPF મુખ્યાલયે મંજૂરી આપી હતી’ બરતરફ કરાયેલા જવાને આરોપો નકારી કાઢ્યા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે લેવામાં આવી રહેલા પગલાના ભાગ રૂપે ભારત સરકારે પાકિસ્તાની નાગરીકોને ભારત છોડવા આદેશ આપ્યો છે. એવામાં જાણવા મળ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ(CRPF)ના જવાન મુનીર અહેમદ તેની…
- જૂનાગઢ
વાતાવરણનાં પલટાની અસર ગિરનાર રોપ-વે પર દેખાઈ; ભારે પવનને કારણે હાલ સેવા સ્થગિત
જૂનાગઢ: આજ સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વિરમગામ, થરાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ-વે સેવા પ્રભાવિત થઈ છે. ભારે પવનના…
- ઉત્સવ
વિશેષ : એ વાતો જે… હું મારી દીકરીને ક્યારેય નથી કહેતી…
-અંતરા પટેલ એક દીકરી જીવનભર દીકરી જ રહે છે, જ્યારે દીકરો લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો રહે છે. આ વાત મેં એક જૂની અંગ્રેજી કહેવત પરથી લીધી છે. જેના પર કોઈનો કોપીરાઈટ નથી. પરંતુ શું આપણે દીકરીને દીકરી…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : અનકલેઈમ્ડ ડિવિડંડ-શેર્સની સમસ્યાનો ઉકેલ તથા સાયબર અટેક સામે રક્ષણ
-જયેશ ચિતલિયા આ બે મુદા પર ‘સેબી’ શું પ્લાન ઘડી રહ્યું છે? પોતે કરેલા શેર ઈન્વેસ્ટમેન્ટ પર જાહેર થયેલું ડિવિડંડ જમા કરાવવાનું ભુલાઈ જાય અને શેર્સ પણ ભૂલાઈ જાય એવી સમસ્યાના ઉકેલ માટે ‘સેબી’ અને સરકાર સાથે મળીને એક પ્લાન…
- ઉત્સવ
વિશેષ પ્લસ : મનનો અરીસો છે આપણી આંખ
-રશ્મિ શુકલ આપણી આંખો ન માત્ર આપણને વિશ્ર્વ સાથે પરિચય કરાવે છે, પરંતુ તે આપણા દિમાગનો અરીસો પણ છે. આજે તમને જણાવીશું કે આપણી આંખની કીકીની સાઈઝ દર્શાવે છે કે કેટલી યાદોનો ખજાનો છુપાયેલો છે અને આપણે ઊંઘતા હોઈએ ત્યારે…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : મેં મારા પતિને મારી નજર સામે ગોળીથી વિંધાતા અને છેલ્લો શ્વાસ લેતા જોયો છે
-ડૉ. કલ્પના દવે ચેતનભાઈ દોશી તેમના પ્રોફેસર પત્ની મેઘના અને આઠ વર્ષની અનુજા પણ બેઠી હતી. આજે તો વિક્રમકાકા પણ આવ્યા હતા. બધાના મનમાં એક જ વાત હતી કે આ આતંકીઓને તો આકરી સજા જ કરવી જોઈએ. અરે, આવા આતંકીઓને…
- બનાસકાંઠા
બનાસકાઠામાં કરા પડ્યા, રાજ્યભરમાં ખેડૂતોની વધી ચિંતા
બનાસકાંઠાઃ રવિવાર સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં થરાદ સહિતના વિસ્તારમાં મધરાત્રે તોફાની પવન અને વીજળના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ગાજવીજ…
- અમદાવાદ
ચંડોળા તળાવ મુદ્દે લલ્લા બિહારીએ વટાણા વેર્યા, આઠ એજન્ટોના આપ્યા નામ!
અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…