- નેશનલ
આ એક કારણે તમારી ઉંમર 17 વર્ષ ઓછી થાય છેઃ ચેતી જજો
દિલ્હી સહિતના શહેરો હાલમાં એક મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તે છે પ્રદૂષણ. એક ક્લોલિટી ઈન્ડેક્સનો ઉતરતો આંકડો ચડતા શેરબજારના સેન્સેકસ પર હાવી થઈ ગયો હોય તે રીતે ખરાબ આબોહવાએ શહેરોને ઘેરી લીધા છે. આ પ્રદુષણની હાલમાં તો શ્વાચ્છોશ્વાસ…
- સ્પોર્ટસ
આ ખાસ અંદાજમાં હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં સ્વાગત કર્યું નીતા અંબાણીએ…
હાર્દિક પંડ્યાના પાલા બદલવાને કારણે આઈપીએલમાં માહોલ એકદમ ગરમાગરમીવાળો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ બે વર્ષ સુધી ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા બાદ આખરે પાછું મુંબઈ ઈન્ડિયન્સમાં કમબેક કર્યું છે. હાર્દિક પંડ્યાની આ ઘરવાપસીને ટીમની માલકણ નીતા અંબાણીએ ખાસ અંદાજમાં…
- આમચી મુંબઈ
દસ દિવસનું શિયાળુ સત્ર પૂરતું નહીં: વિપક્ષ
મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 10 દિવસ પૂરતા નથી. વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમીથી વીસમી સુધી આયોજિત કરવામાં આવ્યું છે. ત્રણ અઠવાડિયાના આ સત્રમાં…
- આમચી મુંબઈ
વિધાન પરિષદનું શતકોત્તર વર્ષ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદના શતકોત્તર ઉજવણીનું આયોજન નાગપુર અધિવેશનમાં કરવામાં આવ્યું છે. વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે વિધાન પરિષદની સ્થાપના 1921માં કરવામાં આવી હતી.રાજ્યના વિકાસમાં વિધાનપરિષદનું યોગદાન ઉલ્લેખનીય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું…
- સ્પોર્ટસ
આગામી 20-ટવેન્ટીના વર્લ્ડ કપના સુકાની માટે આવ્યા હવે આ મોટા ન્યૂઝ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ સિરીઝની ટવેન્ટી-ટવેન્ટી મેચ રમાઈ રહી છે ત્યારે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપના ભારતીય સુકાની માટે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે.ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે…