- નેશનલ
મધ્ય પ્રદેશમાં ફરી ભાજપની સરકારઃ એક લાખના મતથી શિવરાજ સિંહ જીત્યા
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભાજપ 120 સીટ પર વિજય થયો છે, જ્યારે 44 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ 35 સીટ જીતી છે, જ્યારે 30 બેઠક પર આગળ ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, FD કરતાં અહીં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે ભારતીયો, પરિણામો છે ચોંકાવનારા…
આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો બચતમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને આ જ કારણ છે કે ભવિષ્ય કે રિટાયરમેન્ટ માટે આપણામાંથી ઘણા લોકો એફડી બનાવીને બચત કરે છે અને આ રકમને તેઓ પોતાના વૃદ્ધાવસ્થા કે…
- નેશનલ
તેલંગાણામાં પહેલીવાર કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડનાર રેવંત રેડ્ડી કોણ છે?
અંગ્રેજીમાં એક શબ્દ છે. બિટરસ્વીટ. મતલબ આનંદ અને દુ:ખ બંને વિરોધાભાસી લાગણીઓનો એકસાથે જ અનુભવ થવો તે. કોંગ્રેસ છાવણી સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે આ અનુભવમાંથી પસાર થઇ રહ્યા છે. એક તરફ હિન્દી હાર્ટલેન્ડમાંથી કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે, તો…
- આમચી મુંબઈ
ચાર રાજ્યોના પરિણામોની ફળશ્રુતિ: મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે
વિપુલ વૈદ્યમુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી. એક વાક્યમાં કહેવું હોય તો આ પરિણામો ભાજપ અને એનસીપી (શરદ પવાર જૂથ) માટે અત્યંત પ્રોત્સાહક છે, કેમ…
- નેશનલ
આજની હેટ્રિકએ 2024ની હેટ્રિકની ગેરન્ટી છે! કોણે કહ્યું જાણો
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં મળી રહેલા પરિણામો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ રીતે બહુમતી મળી રહી છે. મધ્ય પ્રદેશમાં 2003થી ભાજપની સરકાર હતી (ડિસેમ્બર 2018માં કમલનાથના નેતૃત્વમાં બનેલી સરકાર 2020માં પડી હતી) અને હવે આ વખતે એન્ટી…
- નેશનલ
સાધુ-સંતોની ટિકીટ, કનૈયાલાલની હત્યા.. જાણો કયા કયા એજન્ડા પર ભાજપે જીત્યો રાજસ્થાનનો ચૂંટણી જંગ
રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાફેરનો રિવાજ યથાવત રહેતા હવે રાજ કરવાનો વારો ભાજપનો આવ્યો છે. રાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપે 100 બેઠકોના જાદુઈ આંકડા કરતાં વધુ બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ 70 બેઠકો પર અટવાયેલી જોવા મળી રહી છે.હવે ચૂંટણી પરિણામોની…
- આમચી મુંબઈ
નશા માટે વપરાતા રૂ. 40 લાખનાં વિશિષ્ટ પાન જપ્ત: વિદેશી નાગરિકની ધરપકડ
મુંબઈ: નશા માટે વપરાતાં ખાટ નામનાં રૂ. 40 લાખની કિંમતનાં પાન જપ્ત કરી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. કેનિયાથી બે પાર્સલમાં સાત કિલો ખાટ પાન આવ્યા હતા.આ પાનને કેથા એડ્યુલિસ, ડ્રાય ચાટ, મીરા લીવ્ઝ ડ્રાય ચાટ…
- આમચી મુંબઈ
ઝાડુથી પતિને મારવાનો કેસ, નક્કર પુરાવાના અભાવે હાઈકોર્ટેની પત્નીને રાહત
મુંબઈ: ઝધડા દરમિયાન કથિત રીતે પતિને ઝાડુ વડે મારનાર પત્નીને મુંબઇ હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટ રદ કરી છે. ઝઘડા દરમિયાન પત્નીએ કથિત રીતે તેના પતિને બચકું ભર્યું હતું. આ પછી પતિએ પત્નીને થપ્પડ મારી.…
- આમચી મુંબઈ
નવા વર્ષે મુંબઈમાં બનશે ત્રણ નવા સ્વિમિંગ પૂલ
મુંબઇ: મુંબઈ પાલિકા પ્રશાસને યુવાનોને શારીરિક વ્યાયામ મળી રહે અને તેઓ સ્વસ્થ રહે તે માટે સ્વિમિંગની વધુ સુવિધા આપવા પર ભાર મૂક્યો છે. પાલિકાએ પ્રશાસને નવા વર્ષમાં ત્રણ નવા સ્વિમિંગ પુલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈના લોકોને યોગની સુવિધા…
- આમચી મુંબઈ
પનોતી કોણ છે તે કૉંગ્રેસને સમજાઈ ગયું હશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યોના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ યશ જનતાનો મોદી પરનો વિશ્ર્વાસ દર્શાવે છે અને જનતાએ મોદી પર જે વિશ્વાસ દાખવ્યો છે તેમાંથી આવ્યો છે. વડા પ્રધાન મોદીએ જે રીતે ગરીબોનું કલ્યાણ કરવા…