- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, મળ્યા નવા અહેવાલ
પુણે: મહારાષ્ટ્ર જ નહીં, દેશભરમાં ‘અલ નીનો’ની અસર થઈ રહે છે, જેમાં દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે રાજ્યના છ વિભાગના ડેમમાં પાણીનો સંગ્રહ ઘટીને ૬૬.૩૧ ટકા થઈ ગયો છે. ગયા વર્ષે આ જ સમયે પાણીનો સંગ્રહ…
- નેશનલ
રામમંદિર માટે દલીલ કરનાર આ સ્વામીએ કહ્યું કે અમે અખંડ ભારત ઈચ્છીએ છીએ….
ગોંડા: જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજે લોકોને સંબોધતા કહ્યું હતું કે અમે અખંડ ભારત ઈચ્છીએ છીએ. ત્યારે હાલમાં જે કાશ્મીર પાકિસ્તાનના કબજા હેઠળ થે તે પણ ભારત પાસે હોવું જોઇએ અને ભારત એક સંયુક્ત રાષ્ટ્ર બનવું જોઈએ. અમે ઇચ્છતા હતા કે…
- આમચી મુંબઈ
ટોલટેક્સને કારણે સરકારની `સમૃદ્ધિ’માં વધારો, આટલા કરોડની કરી કમાણી
મુંબઈ: રાજ્યના સમૃદ્ધિ હાઇ-વેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યા પછી ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 દરમિયાન 54,54,862 જેટલા વાહનોએ અવરજવર કરી હોવાનું સરકારી રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે. આ સમૃદ્ધિ હાઇ-વે પર પસાર થયેલા વાહનચાલકો પાસેથી 422,09,79,399 રૂપિયાનો ટોલની પણ વસૂલાત…
- ટોપ ન્યૂઝ
J&Kની 370ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે ચુકાદો આપશે…
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરના રોજ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ તે સમયે કુલ 23 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. આ તમામ અરજીઓ 370 નાબૂદ…
- આમચી મુંબઈ
લો બોલો! એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા હવે ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હવાની ગુણવત્તા સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ હવે નવું ગતકડું હાથ ધર્યું છે, જે હેઠળ મુંબઈમાં મોટા પાયા પર ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝુંબેશ માટે…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, મહિના પહેલા થઈ હતી સગાઈ
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભારતીય મૂળના ઈઝરાયલી સૈનિકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જેની એક મહિના પહેલા સગાઈ થઈ હતી. અશડોડના માસ્ટર સાર્જન્ટ ગિલ ડેનિયલ્સનું મોત મંગળવારે થયું હતું. બુધવારે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…
- નેશનલ
વારાણસીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ અંતિમ પગલું ભરતા ખળભળાટ
વારાણસી: ઉત્તર પ્રદેશ (યુપી)ના વારાણસી શહેરમાં એકજ પરિવારના ચાર લોકોએ આપઘાત (આત્મહત્યા) કરવાનું ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, પરંતુ તેને કારણે પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનામાં એક મહિલા સહિત ત્રણ પુરુષે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા…