- નેશનલ
આકાશ આનંદ બન્યો બસપાનો ઉત્તરાધિકારી, માયાવતીએ ભત્રીજા માટે પાર્ટીનું ભવિષ્ય દાવ પર લગાડ્યું?
લખનૌ: બહુજન સમાન પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે લખનૌમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ માયાવતીએ બસપાની આ બેઠક દરમિયાન સૌની સામે એલાન કર્યું હતું કે હવે બસપાનો આગામી ઉત્તરાધિકારી તેમનો ભત્રીજો આકાશ આનંદ હશે.આ બેઠકમાં માયાવતીએ પાર્ટીના…
- આમચી મુંબઈ
વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા બે એન્ટી સ્મોગ મશીન ભાડા પર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડવાની સાથે જ જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવાની છે, તે માટે તેણે ટેન્ટર પ્રક્રિયા પણ…
- આમચી મુંબઈ
કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલા મુંબઈ એરપોર્ટ પર પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલાને કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડી હતી. મહિલાની ઓળખ વિક્ટોરિયા ઓકાફોર (39) તરીકે થઇ હોઇ તેને નાલાસોપારાની એક વ્યક્તિએ આ ડ્રગ્સ દિલ્હી લઇ જવા…
- નેશનલ
દીપડો ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસ્યો અને કલાકો સુધી આરામ કર્યો….
ઉદયપુર: ઉદયપુર શહેરના એક કન્યા છાત્રાલયમાં દીપડો ઘૂસી જતાં હાજર તમામ વિદ્યાર્થીનીઓ ચરી ગઇ હતી. દીપડો લગભગ બાર કલાક સુધી હોસ્ટેલમાં જ રહ્યો ત્યાં સુધી તમામ વિદ્યાર્થીનીઓ પોતાના રૂમોમાં જ પુરાઇ રહી. આઠ ડિસેમ્બરના રોજ હોસ્ટેલમાં રોજની જેમ જ છાત્રાલયની…
- આમચી મુંબઈ
જેએનપીટી ખાતે કન્ટેનરમાંથી રૂ. 14.67 કરોડની સિગારેટ જપ્ત
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે નવી મુંબઈમાં ન્હાવા શેવા બંદર પર કન્ટેનરમાં છુપાવેલી રૂ. 14.67 કરોડની 86 લાખથી વધુ સિગારેટો જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ન્હાવા શેવા બંદર પર પહોંચેલા 40 ફૂટના ક્ધટેઇનરને સીએફએસ (કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન્સ)…
- મહારાષ્ટ્ર
દેવગડમાં ચાર વિદ્યાર્થિની દરિયામાં ડૂબી: એક વિદ્યાર્થી ગુમ
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ ખાતે શનિવારે બપોરે ખાનગી સંસ્થાની ચાર વિદ્યાર્થિની દરિયામાં ડૂબી ગઇ હતી, જ્યારે એક વિદ્યાર્થી ગુમ થયો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો પુણે નજીકના પિંપરી-ચિંચવડ ખાતેની તાલીમ સંસ્થા સૈનિક એકેડમીના 35 વિદ્યાર્થીઓના ગ્રૂપનો ભાગ હતા.આ ગ્રૂપ…
- આમચી મુંબઈ
ગામદેવીમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરનારો નોકર ઝડપાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં હીરાવેપારીના ફ્લેટમાંથી છ લાખ રૂપિયા ચોરી પલાયન થયેલા નોકરને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાજુ બેંડુ નાચરે તરીકે થઇ હોઇ તેની પાસેથી રૂ. 5.34 લાખ જપ્ત કરાયા હતા. રાજુ નાચરેને કોર્ટમાં…