- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં આ સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ, ટ્રેનોનું શિડ્યુલ જાણી લેજો!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં કસારા રેલવે સ્ટેશન નજીક ગૂડસ ટ્રેનના બે વેગન રેલવેના પાટા પરથી ખડી પડવાના બનાવને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી. મુંબઈ ડિવિઝનમાં કસારા રેલવે સ્ટેશન નજીક રવિવારે સાંજના 6.31 વાગ્યાના સુમારે ગૂડ્સ ટ્રેન (જેએનપીટી)ના બે…
- સ્પોર્ટસ
2011 વર્લ્ડ કપને લઇને ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં ભારત હાર્યા પછી આ જ વર્લ્ડ કપ નહીં, પરંતુ જૂના વર્લ્ડ કપ અંગે અલગ અલગ પ્રકારના નિવેદનો કરવામાં આવે છે, ત્યારે ગયા અઠવાડિયા દરમિયાન ભૂતપૂર્વ બોલર શ્રીસંત સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહેલા ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ…
- ટોપ ન્યૂઝ
“મોટો માણસ બનાવી દઇશ..” છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રીને અમિત શાહે શું કહ્યું?
રાયપુર: છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યની આદિવાસી વસ્તીનો મુખ્ય ચહેરો ગણાતા વિષ્ણુદેવ સાય છત્તીસગઢમાં શાસનની ધુરા સંભાળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા મહિને કુનકુરી મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મતદારોને વિષ્ણુ દેવ સાયને ધારાસભ્ય તરીકે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડૉક્ટર વિના જ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરથી પાકિસ્તાનની ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલો ટેસ્ટ મેચ રમશે. ત્યારે મળતી માહિતી મજબ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ડોક્ટર વગર જ ઓસ્ટ્રેલીયા પહોંચી છે. ડોક્ટરને વિઝા ન મળવાને કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો…
- નેશનલ
ઠંડી વધવાની સાથે કોવિડ કેસોની સંખ્યમાં વધારો, એક દિવસમાં આટલા કેસ નોંધાયા
નવી દિલ્હી: ઠંડી વધવાની સાથે ભારતમાં કોવિડના કેસમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થયેલા લોકોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે દેશભરમાં કોવિડ-19 ના 166 નવા…
- આમચી મુંબઈ
હોટેલની મહિલા કર્મચારીની જાતીય સતામણી: યુએસના નાગરિક સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં હોટેલની મહિલા સફાઈ કર્મચારીની કથિત જાતીય સતામણી કરવા બદલ યુએસના નાગરિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના તુર્ભે પરિસરમાં આવેલી એક હોટેલ ખાતે શનિવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ બની હતી.23 વર્ષની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ…
- આમચી મુંબઈ
ટ્રેનમાં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં આરોપીને એક દિવસની સજા
મુંબઈ: ઉપનગરની લોકલ ટ્રેનમાં 2019માં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં કોર્ટે 49 વર્ષના આરોપીને એક દિવસની સજા સંભળાવી હતી.મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ ચુકાદામાં નોંધ્યું હતું કે આ ગુનો ‘ઘૃણાસ્પદ’ છે અને તેથી આરોપીને રાહતનો લાભ આપી શકાય નહીં.કેસની વિગતો અનુસાર…