- ધર્મતેજ
શિવ રહસ્ય : અહિંસા, સદાચાર ને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી
ભરત પટેલ પાટલીપુત્રના રાજા ક્ષુવને ભગવાન વિષ્ણુએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમની કીર્તિ જગવિખ્યાત થાય તેવું વરદાન આપ્યું હતું. એક દિવસ રાજા ક્ષુવ પોતાના રાજરસાલા સાથે વનગમન કરતાં કરતાં ઋષિ દધીચિના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. આશ્રમમાં રાજા ક્ષુવ અને…
- ધર્મતેજ
વિશેષ : દેવોને ભોજનમાં અપાતી પાંચ આહુતિનું રહસ્ય!
રાજેશ યાજ્ઞિક સનાતન ધર્મમાં આપણે કોઈપણ ધાર્મિક કાર્ય કરીએ, પછી તે પૂજન હોય, યજ્ઞ-હવન હોય કે અન્ય, તેમાં દેવોને ભોજનનો ભોગ અપાય છે. દેવોને જમાડવા આપણે પાંચ આહુતિઓ આપીએ છીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો, હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં રાજયના મોટાભાગના જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સરેરાશ બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના લીધે લોકો હવે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે રાજયમાં 33.1…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે લગભગ 9:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની…
- ઇન્ટરનેશનલ
આ દેશ રશિયાનો આગામી ટાર્ગેટ? યુદ્ધના ભણકારા વચ્ચે બંકરો અને ટનલનું નિર્માણ શરૂ!
બર્લિન: રશિયાએ 22 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો શરુ કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ (Russia-Ukraine War) થયું હતું. ત્રણ વર્ષથી વધુ સમયથી આ યુદ્ધ ચાલી ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં ઉક્રેનને ભારે નુકશાન પહોંચ્યું છે.…
- ગાંધીનગર
રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને
ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં કેરળ પછી બીજા…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
મુંબઈ: 2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ અંગે રાહુલ ગાંધીએ કરેલા દાવાઓને રદિયો આપનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જનતાનું ધ્યાન વિચલિત કરવા ધમપછાડા કરી રહ્યા હોવાનું મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું. રાહુલ ગાંધીના લખાણને કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે…
- સ્પોર્ટસ
તાઇવાનમાં ભારતીય ઍથ્લીટોની `સુવર્ણ સફર’: 12 ગોલ્ડ મેડલ સાથે મોખરે
ચાઇનીઝ તાઇપેઈઃ અહીં તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ જીતીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. આ ઐતિહાસિક સફળતામાં ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પણ સામેલ હતા.બે દિવસની આ સ્પર્ધામાં શનિવારના પ્રથમ દિવસે ભારતીય…