- આમચી મુંબઈ
મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્ય ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ ઠંડી અચાનક ગાયબ થઈ છે તો વિદર્ભ સહિત સમગ્ર રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. વિદર્ભના યવતમાળમાં સૌથી વધુ ઠંડી રહી હતી અને લઘુતમ તાપમાનનો પારો ૯.૦ ડિગ્રી…
- નેશનલ
ચાલુ નાણાકીય વર્ષમાં 58,378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને મળી મંજૂરી..
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં 58, 378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને આજે સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેનો એક મોટો ભાગ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી (મનરેગા) તેમજ સબસિડી પર ખર્ચવામાં આવશે. સરકારે વર્ષ 2023-24 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની…
- નેશનલ
આરએસએસના પદાધિકારીઓએ જાતી આધારિત સેન્સસનો વિરોધ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પદાધિકારી શ્રીધર ગાડગેએ મંગળવારે કહ્યું હતું કે જાતી આધારિત જનગણના (સેન્સસ) ન થવું જોઈએ. તેમણે જાણવા માગ્યું હતું કે આની ફલશ્રૃતિ શું?જાતી આધારિત જનગણનાની કવાયતથી કેટલાક લોકોને રાજકીય ફાયદકો થઈ શકે છે, કેમ…
- આમચી મુંબઈ
રૂ. 325 કરોડના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ
નવી મુંબઇ: રાયગડ પોલીસે રૂ. 325 કરોડની કિંમતના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ચંદારામાણી માતામણિ તિવારી (45) તરીકે થઇ હોઇ તે કાંદિવલીનો રહેવાસી છે. તિવારીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ…
- આપણું ગુજરાત
આ ધારાસભ્યોની વિકેટ લે છે કોણ? નવી ચૂંટણીનો ખર્ચ કોણ આપશે?
રાજકોટ: આજે ગુજરાત સરકારમાં કોંગ્રેસ પક્ષમાંથી એક વિકેટ પડી.રાજીનામું પણ સ્વીકારાઈ ગયું.ખંભાત ધારાસભ્ય ટૂંક સમયમાં કેસરિયા કરશે તેવું વર્તારો જણાય છે.આ પહેલા વિસાવદરના આપ પક્ષના ધારાસભ્ય ભુપત ભાયાણી બહારવટુ કરી અને રાજીનામુ દઈ ચૂક્યા છે.એટલે 156 માંથી 158 થશે તેવું…
- નેશનલ
સંસદમાં સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનની તપાસ કરો: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડને પત્ર લખીને તાજેતરમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.પવારે પોતાના પત્રમાં લખ્યું હતું કે હું તમને વિનંતી કરું છું કે આ…
- આપણું ગુજરાત
જૂનાગઢમાં બનશે ભારતની સૌથી મોટી વન્યજીવન હોસ્પિટલ, આ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે
ગાંધીનગર: પૃથ્વી પર એશિયાટિક સિંહોના એક માત્ર કુદરતી નિવાસસ્થાન સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વન્ય પ્રાણીઓની સારવાર માટેની ભારતની સૌથી મોટી હોસ્પિટલ શરુ કરવામાં આવશે. જૂનાગઢ શહેરથી લગભગ 20 કિમી દૂર નવા પીપળીયા ગામમાં 21 હેક્ટર જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક…