- સ્પેશિયલ ફિચર્સ
તમે ક્યારેય બ્લેક ટાઈગર જોયો છે…આ રહ્યા ફોટા ને વીડિયો
મયૂરભાંજઃ પ્રાણીઓની દુનિયા ખૂબ જ વિશાળ અને રોમાચંક છે. ખાસ કરીને વન્ય પ્રાણીઓ ભલે ખુંખાર લાગતા હોય પણ તેને જોવાની અને તેના વિશે જાણવાની ઉત્કંઠા હંમેશાં જાગતી હોય છે. જે અધિકારીઓ કે કમર્ચારીઓ અહીં દિવસરાત કામ કરે છે તેઓ આ…
- નેશનલ
રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં મૃત કમર્ચારીની ડ્યૂટી લગાવી
લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની બલિયાની મુલાકાત દરમિયાન મૃતક કર્મચારીને ફરજ સોંપવા બદલ ચીફ મેડિકલ ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોેજેક્ટના ખર્ચમાં હજી વધારો થવાનો છે. આ પ્રોજેક્ટના સ્થળે રસ્તાની નીચે રહેલી યુટિલિટીઝ સર્વિસ (ગેસ લાઈન, ટેલિફોન લાઈન, વીજળીના કેબલ વગેરે)ના કેબલોને અન્ય સ્થળે હટાવવા માટે લગભગ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.ગોરેગામ-મુલુંડ લિંક…
- આમચી મુંબઈ
સુધરાઈની હૉસ્પિટલમાં બાયોમિથેનેશન પ્લાન્ટ ઊભો કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાંથી નીકળતા ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેમાંથી બાયોગૅસ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. પાલિકાએ પોતાની પાંચ હૉસ્ટિલોમાં બાયોમિથેનેશન પ્લાન્ટ માટે સપ્લાય, ઈન્સ્ટોલેશન, પરીક્ષણ જેવા કામ માટે બિડ આમંત્ર્યા છે, જે દરરોજ બે…
- આમચી મુંબઈ
વસઈ-વિરારની ગેરકાયદે છ પેથોલોજી લેબ સામે કાર્યવાહી કરવા શિંદેનો આદેશ
મુંબઈ: મુંબઈના વસઇ-વિરારમાં આવેલી છ ગેરકાયદે પેથોલૉજી લેબ અને તેનાથી સંબંધિત ડૉક્ટરો પર કાર્યવાહી કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આદેશ આપ્યા હતા, પણ આ અંગે કાર્યવાહી કરવા બદલ પાલિકા દ્વારા પોલીસોને જણાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું…
- આમચી મુંબઈ
રોજના 100 રૂપિયા બચાવીને બનો કરોડપતિ
દરેક વ્યક્તિ લાખોપતિ, કરોડપતિ અને અબજોપતિ બનવાના સપના જોતો હોય છે. જોકે, અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર છે. જો કે, આજે પૈસા કમાવવા પહેલા કરતા વધુ સરળ…
- આમચી મુંબઈ
મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્ય ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ ઠંડી અચાનક ગાયબ થઈ છે તો વિદર્ભ સહિત સમગ્ર રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. વિદર્ભના યવતમાળમાં સૌથી વધુ ઠંડી રહી હતી અને લઘુતમ તાપમાનનો પારો ૯.૦ ડિગ્રી…
- નેશનલ
ચાલુ નાણાકીય વર્ષમાં 58,378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને મળી મંજૂરી..
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં 58, 378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને આજે સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેનો એક મોટો ભાગ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી (મનરેગા) તેમજ સબસિડી પર ખર્ચવામાં આવશે. સરકારે વર્ષ 2023-24 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની…