- ઇન્ટરનેશનલ
ચૂંટણીના મેદાનમાં આતંકી ચહેરો! આતંકવાદી હાફિઝ સઇદનો પુત્ર લડશે ચૂંટણી..
પાકિસ્તાન: વર્ષ 2024ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં દુનિયાભરમાં આતંક ફેલાવનારા ચહેરાને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. 2008ના મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે, હાફિઝ સઇદનો પુત્ર તલ્હા લાહોરની એક બેઠક પરથી…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે માટે નારાયણ રાણેએ કર્યું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના બે જૂથ પડતાં બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાતા આ દરેક પક્ષોના નેતાઓ એકબીજા…
- સ્પોર્ટસ
બોલો, આ કારણસર દક્ષિણ આફ્રિકાની મેચમાં જાડેજાને સ્થાન મળ્યું નહીં…
સેન્ચુરિયનઃ વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પછી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ સહિત અન્ય સિનિયર ક્રિકેટરની વાપસી થઈ હતી, પરંતુ ટોસ જીત્યા પછીની ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહીં હોવાથી લોકોને આશ્ચર્ય થયું હતું.ભારત…
- આમચી મુંબઈ
આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર કોણ? બીસીસીઆઇએ શોધ આરંભી
મુંબઇઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ટાઇટલ સ્પોન્સર શોધી રહ્યું છે. આ માટે બીસીસીઆઈએ કડક શરતો સાથે માળખું તૈયાર કર્યું છે. આ વખતે, ચીની કંપનીઓ અથવા બ્રાન્ડ્સ IPL ટાઇટલ સ્પોન્સર માટે હરાજીમાં ભાગ લઈ શકશે…
- આપણું ગુજરાત
જિંદગી હમે તેરા ઐતબાર ના રહાઃ પતિ-પત્નીના સંબંધોમાં આ રીતે વિલન બની રહ્યો છે મોબાઈલ
અમદાવાદઃ સામાન્ય રીતે મોબાઈલને લીધે બાળકો કે યુવાનો બગડી જતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવમાં મોબાઈલ એક નિર્જીવ સાધન છે જે ટેકનોલોજીના સહારે ચાલે છે, પરંતુ માણસ તરીકે આપણી મર્યાદાઓને લીધે તે આજે આર્શીવાદને બદલે અભિશાપ બની ગયો છે.…
- નેશનલ
રામ મંદિરઃ આંદોલનના મુખ્ય ચહેરો ગણાતા વિનય કટિયારને જ આમંત્રણ નહીં!
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશ વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં દેશના દરેક વર્ગ અને સમાજ, દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો…
- નેશનલ
લોકસભા ચૂંટણી-2024 માટે ભાજપનો માસ્ટર પ્લાન જાણો….
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી જીતવા માટે કંઈને કંઈ યોજનાઓ બનાવી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત નોંધાવ્યા બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ થોડા મહિનામાં યોજાનારી ચૂંટણી માટે…