- મહારાષ્ટ્ર

ઓનલાઈન ગેમ અને ઘોડાની રેસના માધ્યમથી રૂ. 700 કરોડ કમાવાનું લક્ષ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ, તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો તેમ જ બેટિંગ, કેસિનો અને ઘોડાની રેસ જેવા માધ્યમથી વધારાના રૂ. 700 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં આયોજિત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ…
- નેશનલ

દેશમાં એક જ જાત હોય તો તમે ઓબીસી કેવી રીતે? રાહુલ ગાંધીએ કર્યો નરેન્દ્ર મોદીને સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કહે છે કે તેઓ ઓબીસી છે અને પછી જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કહે છે કે ભારતમાં એક જ જાત છે અને તે છે ગરીબી. આવું હોય તો પછી નરેન્દ્ર મોદી…
- આમચી મુંબઈ

કુર્લામાં ગેરકાયદે ઝૂંપડા અને ધાર્મિક સ્થળ સામે પાલિકાની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લામાં આવેલા ગાંધી મેદાનમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા ઝૂંપડાઓ અને મઝાર સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને તેને હટાવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ગુરુવારે વહેલી સવારે આ ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યા હતા.કુર્લા સ્ટેશન…
- આમચી મુંબઈ

ઘોડબંદર રોડ પર ઑઈલ ટૅન્કર ઊંધું વળતાં કલાકો સુધી ટ્રાફિકજામ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ગુજરાતના વાપી શહેર જઈ રહેલું ઑઈલ ટૅન્કર થાણે નજીકના ઘોડબંદર રોડ પર ઊંધું વળી જતાં કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સવારે 6 વાગ્યાની આસપાસ…
- આમચી મુંબઈ

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની લોકસભા ચૂંટણી માટે 23 બેઠકોની માગને ફગાવી
2024માં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એવા સમયે દરેક પક્ષો પોતાની સમીકરણો માંડવા બેઠા છે. એવા સમયે એવા સમાચાર જાણવા મળ્યા છે કે હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી માટે 23 બેઠકોની માગ કરી છે, જેને કૉંગ્રેસે સાફ રીતે નકારી કાઢી…
- આમચી મુંબઈ

યહુદીઓના ધર્મ સ્થળમાં બૉમ્બની ધમકી, તપાસ હાથ ધરાઈ
થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વતન થાણેમાં સિનેગોગ ચોક પાસે આવેલા યહૂદી ધર્મસ્થળમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ આ ધર્મસ્થળની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ યહૂદી ધર્મસ્થળ…
- આમચી મુંબઈ

બે મહિનામાં મુંબઈને ચકાચક કરવાનો સુધરાઈનો નિર્ધાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયા પર ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ આગામી બે મહિનાની અંદર મુંબઈને કચરામુક્ત ચકાચક કરવાનો નિર્ધાર મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે, તો મુંબઈ…









