- ટોપ ન્યૂઝ
જાણો શા માટે કેન્દ્ર સરકારે મસરત આલમની મુસ્લિમ લીગ પર પ્રતિબંધ મૂક્યો?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં જ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ અલગતાવાદી નેતા મસરત આલમ ભટની આગેવાની હેઠળની મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર પર પ્રતિબંધ મૂક્યો છે. સંસ્થાના નાપાક ઇરાદાઓના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારનારા ભારતના સ્ટાર બેટ્સમેન આપ્યું મોટું નિવેદન
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતના વિકેટકીપર (કમ વન-ડે ટીમના કેપ્ટન) કમ બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. સદી બાદ કેએલ રાહુલે પોતાની ટીકા કરનાઓ વિશે વાત કરી અને કહ્યું કે તે આ…
- નેશનલ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરાયા
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મંદિર નગરના અગ્રણી રસ્તા પર આલીશાન સૂર્ય થીમ આધારિત ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ૩૦ ફૂટની ઉંચાઇ ધરાવતા દરેક થાંભલામાં એક સુશોભિત ભ્રમણકક્ષા છે, જેને…
- આમચી મુંબઈ
ગેટ-વે ઓફ ઈન્ડિયાને ગંદી કરનારા ફેરિયાઓને પાલિકાએ શીખવાડયો સબકઃ વસૂલ્યો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ…
- આમચી મુંબઈ
બે હજારના ડ્રાયફ્રૂટ્સ ત્રણ લાખ રૂપિયામાં પડ્યા!
થાણે: બે હજાર રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ ઑનલાઈન મગાવવા જતાં પનવેલની મહિલાએ ત્રણ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસ ફરિયાદ અનુસાર 54 વર્ષની ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સ સ્ટોરની જાહેરખબર જોઈ હતી. જાહેરખબરમાં આપેલા નંબર પર ફરિયાદીએ સંપર્ક…
- આમચી મુંબઈ
કોરોના નાથવા રાજ્યમાં ફરી ટાસ્ક ફોર્સની રચના: રાજ્યમાં કોરોનાના નવા ૮૭ દર્દી અને બે મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોરોનાની પહેલી લહેર દરમિયાન વધતા દર્દીની સંખ્યા પર નિયંત્રણ રાખવા તેના પર ઉપાયયોજના કરવા માટે ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના રાજ્ય સરકારે નિષ્ણાત ડૉકટરોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. હવે મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે…
- આમચી મુંબઈ
કામાઠીપુરાની કાયાપલટ કરવા મ્હાડા સજ્જ
મુંબઈ: મુંબઈના કામાઠીપુરાનો ઉલ્લેખ થતાં જ મનમાં જે છબી ઊભરી આવે છે તે સારી નથી, વાસ્તવમાં તે મુંબઈનો રેડ લાઈટ વિસ્તાર છે, જેનો પુન:વિકાસ છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યો હતો, પરંતુ હવે કામાઠીપુરાનો પુન:વિકાસ થઈ ગયો છે. પરંતુ હવે મહારાષ્ટ્ર…