- આમચી મુંબઈ
ભુજબળનું ભંડોળ કપાયું!! મરાઠા વિરોધી વલણ અપનાવવાનો ફટકો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના પ્રધાનમંડળમાં સિનિયર મિનિસ્ટર તરીકેનો દરજ્જો ધરાવતા છગન ભુજબળ અન્ય વિધાનસભ્યો-પ્રધાનોનાં ભંડોળ પોતાના મતદારસંઘમાં વાળી નાખવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે ઘડિયાળના કાંટા ઊંધા ફર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સમાજ કલ્યાણ ખાતા દ્વારા ભુજબળની સૂચનાની…
- નેશનલ
દેવેન્દ્ર ફડણવીસે નેપાળમાં અટકી પડેલા 58 યાત્રાળુને ઉગાર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટુરિસ્ટ કંપની દ્વારા હાથ ઉપર કરી નાખવામાં આવતાં નેપાળમાં અટકી પડેલા 58 ભાવિકોને બચાવીને પાછા સ્વદેશ લાવવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.પૈસા નથી એમ કહીને ટુરિસ્ટ કંપનીએ પોતાના હાથ…
- આમચી મુંબઈ
મુંબઈના સૌથી પહેલા ‘મૉલ’નું ઓક્શન આ તારીખે થશે
મુંબઈ: મુંબઈના સર્વપ્રથમ શોપિંગ મૉલ ‘સોબો સેન્ટ્રલ મૉલ’નું લિલામ 29 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. 1990ના દાયકામાં ક્રોસરોડ્સ મૉલ તરીકે ઓળખાતી આ જગ્યા ખરીદી માટે અને હળવા મળવા માટેનું જાણીતું સ્થળ હતું.જોકે, શહેરમાં અને પરા વિસ્તારમાં ખરીદી માટે અનેક વિકલ્પો…
- નેશનલ
Delhi JDU Meeting: નીતીશ કુમારના કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કહ્યું- ‘અમારા કામની ચર્ચા…’
નવી દિલ્હીઃ આજે JDUની મહત્વપૂર્ણ મીટિંગમાં નીતીશ કુમારે કોંગ્રેસ અને બીજેપી બંને પર નિશાન સાધ્યું હતું. નીતીશ કુમારે કહ્યું હતું કે કોંગ્રેસ તેમના જાતિ આધારિત જનગણના અને આરક્ષણ જેવા કામની ચર્ચા નથી કરતી અને ભાજપ પણ પોતાના કામમાં એમના (નીતીશકુમારના)…
- આમચી મુંબઈ
દાણચોરીઃ દુરંતો એક્સ્પ્રેસમાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત
મુંબઈ: લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન મારફત સોનાચાંદીના દાગીનાની દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે તાજેતરમાં દુરંતો એક્સપ્રેસમાં ચાંદીની દાણચોરીના કિસ્સામાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.પશ્ચિમ રેલવેમાં હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ્રેસ (ટ્રેન…