- નેશનલ
બોલો, બિહારમાં રાતોરાત ગાયબ થઈ ગયું તળાવઃ ભૂમાફિયાઓને મળ્યું મોકળું મેદાન
પટણાઃ રાજ્યમાં રાજકીય ઉથલપાથલના સમાચારો વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે જે જોઇને લાગે છે કે સુશાસન બાબુ નીતીશ કુમારના રાજમાં જમીન માફિયાઓ બેફામ બની ગયા છે. તેમને પોલીસ, પ્રશાસન અને કોર્ટ કોઇનો ડર નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે…
- નેશનલ
ફરી કોરોનાએ લીધો ભરડો, 841 નવા કેસ નોંધાયા, 3 લોકોના થયા મોત
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણે ફરીવાર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 841 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 227 દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત કોરોનાના 4,309 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર…
- નેશનલ
કર્ણાટકમાં કરોડો રૂપિયાના વૃક્ષો કાપી નાખ્યા, ભાજપ સાંસદના ભાઇની ધરપકડ
બેંગલૂરુઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ભાજપના સાંસદ પ્રતાપ સિંહાનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે અન્ય એક મામલે તેમનું નામ ફરી પાછું ચર્ચામાં આવ્યું છે. હવે પ્રતાપ સિંહાના ભાઇ વિક્રમ સિંહાની કરોડો રૂપિયાના વૃક્ષો કાપી નાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે.…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકાના વધારા સાથે મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળતાં ભારે હોબાળો મચી જતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને શનિવારે એવી સ્પષ્ટતા કરવી પડી કે…
- નેશનલ
લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણીને લઈને કોંગ્રેસના નેતાની સંજય રાઉત પર ટીકા
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024ની લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીમાં ઉતરી ગઈ છે. 2024માં થનારી ચૂંટણીમાં એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જુથ ઈન્ડિયા ગઠબંધન તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે. હાલમાં કોંગ્રેસ અને શિવસેના ઠાકરે જુથ વચ્ચે ચૂંટણીની સીટ વહેંચણીને લઈને…
- આમચી મુંબઈ
મહાયુતીની સંયુક્ત કાર્યકર્તા બેઠક 14 જાન્યુઆરીએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની તૈયારીના ભાગરૂપે રાજ્યમાં સત્તાધારી મહાયુતી ગઠબંધનની સંયુક્ત કાર્યકર્તા બેઠકનું આયોજન 14 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે, એવી માહિતી ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે આપી હતી.મહાયુતી ગઠબંધનમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનસીપી (અજિત પવાર જૂથ) અને…
- ધર્મતેજ
આખુ વર્ષ વરસશે માતા લક્ષ્મીજીની કૃપા, ખુશીઓથી ભરાઇ જશે ઝોળી, બસ આ રંગના વસ્ત્રો પહેરો
સાલ 2023 વિદાય થવાની અને 2024ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે એવામાં દરેક જણ નવા વર્ષની ઉજવણીમાં પોતપોતાની રીતે વ્યસ્ત છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષના પહેલા દિવસને તમે કેવી રીતે ખાસ બનાવી શકાય એના પર લોકોનું ફોકસ વધારે…
- આમચી મુંબઈ
મહિલા ટુરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે આઈના નામ હેઠળ મહિલાલક્ષી અને જેન્ડર ઈન્ક્લુઝિવ ટુરિઝમ પોલીસી હેઠળ એમટીડીસીની વિવિધ યોજનાઓ મહિલા પ્રવાસીઓ તેમ જ મહિલા સાહસિકો માટે ઘડી કાઢી છે. આ નીતિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને પહેલીથી આઠમી માર્ચના આઠ…