- IPL 2025
વાનખેડેની મૅચમાં ગુજરાતે પ્રથમ ફીલ્ડિંગ લીધી, રબાડાને રમાડવાની ઉતાવળ નહીં કરાય
મુંબઈઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં વાનખેડે (WANKHEDE)માં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મૅચ માટેનો ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. યજમાન મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.આઈપીએલ (IPL-2025)ની આ 56મી મૅચ છે.ગુજરાતની ટીમમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદ ખાનનો સમાવેશ…
- ભુજ
કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોતઃ એકમાં 23 વર્ષના યુવકનો શિકાર
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા જીવલેણ માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ યુવકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગત મોડી રાત્રે ભુજ-માંડવી માર્ગ પરની લક્કીવાળી ચાડી પાસે મોટરસાઈકલને અકસ્માત નડતાં ભુજના ધનજી લાખા જોગી (ઉ.વ.૪૬)નું મૃત્યુ…
- આમચી મુંબઈ
દારૂ માટે શાકભાજીવાળાનીદીકરીની હત્યા: પાંચની ધરપકડ
થાણે: દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરનારા શાકભાજીવાળા સાથે વિવાદ કર્યા પછી લાકડાથી ફટકારી તેની પુત્રીની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે મંગળવારે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે કલ્યાણના ઈન્દિરા નગર…
- આમચી મુંબઈ
હત્યા પછી પત્નીના મૃતદેહને ગૂણીમાં ભરી સ્કૂટર પર લઈ જનારો પતિ પકડાઈ ગયો
પુણે: ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા ગૂણીમાં ભરીને સ્કૂટર પર લઈ જતા પતિને પેટ્રોલિંગ પર હાજર પોલીસે પકડી પાડ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ કરનારી પુણે પોલીસે મળેલી માહિતીને આધારે 28 વર્ષના આરોપીના સ્કૂટરને સોમવારની મધરાત બાદ…
- નેશનલ
ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગૃહ રાજ્યની મુલાકાતે, જાણો શું હશે યોજના?
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી 15, 16 અને 17 મેના રોજ ફરી તેમના વતનની મુલાકાતે આવશે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન, તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં…
- આમચી મુંબઈ
સાયબર સેલને નામે બનાવટી ઈ-મેઈલ આઈડીબનાવી બૅન્કોને ખાતાં ફ્રીઝ કરવાની સૂચના
થાણે: નવી મુંબઈ પોલીસના સાયબર સેલને નામે બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવીને અનેક બૅન્કોને અમુક ચોક્કસ ખાતાં ફ્રીઝ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ તાજેતરમાં એક બૅન્કે સાયબર સેલનો સંપર્ક સાધતાં આ ઠગાઈની પ્રવૃત્તિ સામે…
- મનોરંજન
મેટ ગાલામાં દેખાઈ શાહરૂખની બાદશાહત તો પ્રિન્સેસ બનીને પહોંચી ઈશા અંબાણી, આ સેલેબ્સે પણ જિત્યુ દિલ
મેટ ગાલા-2025 (Met Gala-2025)નો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેને લોકો ફેશનનો ઓસ્કર તરીકે પણ ઓળખે છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિમ ઓફ આર્ટમાં દર વર્ષે મે મહિનામાં પહેલાં મંડે એટલે કે સોમવારે ફેશનની દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે,…
- વડોદરા
વડોદરા-અમદાવાદ રૂટના મુસાફરો માટે અગત્યના સમાચાર: મેગા બ્લોકને કારણે આટલી ટ્રેનો પ્રભાવિત
વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ વાસદ અને રણોલી સ્ટેશન વચ્ચે પુલ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગનું કાર્ય હાથ ધરાશે. આ કામગીરી માટે આગામી 7 મે થી 8 જૂન 2025 સુધી સવારે 11:15 થી સાંજે 16:45 સુધી 5 કલાક…
- સ્પેશિયલ ફિચર્સ
યુદ્ધ કે સાઈડ ઈફેક્ટઃ 1971ના યુદ્ધ વખતે શું હતી લોકોની સ્થિતિ?
નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશનાં સબંધોમાં આવેલ તણાવની સ્થિતિમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ તણાવભરી સ્થિતિને જોતાં 54 વર્ષ પહેલાં 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે…
- IPL 2025
મુંબઈ આજે જીતે એટલે `સત્તે પે સત્તા’, જાણો કેવી રીતે…
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) વરસાદ અને પવનની થોડી સંભાવના વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મહત્ત્વની અને રસાકસીભરી મૅચ રમાશે. મહત્ત્વની એ માટે છે કે મુંબઈ આ મુકાબલો જીતશે આ સીઝનમાં એની આ સતત…