- આમચી મુંબઈ

યુ ટર્નઃ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી એનસીપીના નેતાએ માગી માફી
મુંબઈઃ ભગવાન રામને માંસાહરી કહેનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે માફી માગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે માફી માગતા આવ્હાડે કહ્યું હતું કે હું…
- સ્પેશિયલ ફિચર્સ

વર્ષની પહેલી એકાદશી ક્યારે અને કેવી રીતે કરશો…..
એકાદશીના વ્રતને સૌથી શુભ વ્રતમાં માનવામાં આવે છે. નવા વર્ષની પ્રથમ એકાદશી સફલા એકાદશીનું વ્રત 7 જાન્યુઆરી 2024ના રોજ આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી તેના નામ પ્રમાણએ તમારા તમામ કાર્યોને સફળ બનાવે છે. પંચાંગ મુજબ, પૌષ…
- આમચી મુંબઈ

મુંબઈમાં ઠંડા-ઠંડા કુલ-કુલ!!! તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ નવા વર્ષમાં બુધવારે પહેલી વખત શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મુંબઈમાં સવારના સમયે અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, તેને કારણે…
- સ્પોર્ટસ

349 બૉલમાં ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ થઈ પૂરી, 122 વર્ષમાં પહેલી વાર બન્યું
કેપ ટાઉન : ભારતે અહીં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે યજમાન સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં ઑલઆઉટ કરી નાખ્યું ત્યારે ભારતીય ટીમ અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના આનંદનો પાર નહોતો. જોકે ત્યાર પછી જે બન્યું એનાથી ભારતીય ટીમે પોરસાવા જેવું…
- ઇન્ટરનેશનલ

Iran Blasts: ઈરાનમાં બે વિસ્ફોટમાં 100થી વધુ લોકોનાં મોત
તહેરાન: ઈરાનના કેમોન શહેરમાં એક પછી એક થયેલા બે વિસ્ફોટમાંથી 100થી વધુ લોકોનાં મોત થયા છે. વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 103 જણનાં મોત થયાં…
- સ્પેશિયલ ફિચર્સ

બેંક એકાઉન્ટ ઘણા સમયથી બંધ પડ્યું છે? તો આ સમાચાર જાણી લો..
જે લોકોએ તેમના એકાઉન્ટમાં સતત 2 વર્ષથી બેંક ટ્રાન્ઝેક્શન કર્યા નથી, તેમજ ખાતું ઇનઓપરેટીવ છે, તો તેવા લોકો માટે RBI સારા સમાચાર આપી રહ્યું છે. હવેથી બેંક તમને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદી શકશે…
- આમચી મુંબઈ

WR AC લોકલમાં ટ્રાવેલ કરો છો તો વાંચો IMP ન્યૂઝ, આટલી ટ્રેનના સમયમાં ફેરફાર
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં સૌથી પહેલી એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી ટ્રેનની લોકપ્રિયતામાં વધારો થયો છે. એસી લોકલ ટ્રેનની લોકપ્રિયતામાં વધારા પછી નવી સર્વિસ વધારવામાં આવી હતી, જ્યારે આવતીકાલથી છ જેટલી એસી લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર…
- સ્પોર્ટસ

IND VS SA: આફ્રિકાના ધબડકા પછી ટીમ ઈન્ડિયાએ કર્યા મોટા બ્લન્ડર, જાણો શું કર્યું?
કેપટાઉનઃ અહીંયા દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને પંચાવન રનમાં ઓલઆઉટ કર્યું હતું. આમ છતાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ પણ ઘાતક બોલિંગ કરતા ટીમ ઈન્ડિયાના ધુરંધરો 153 રનમાં પેવેલિયન ભેગા થયા…









