- નેશનલ
હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર જાવેદ અહેમદ મટ્ટુની દિલ્હીમાંથી ધરપકડ….
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આતંકવાદીની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીનું નામ જાવેદ મટ્ટુ હોવાનું કહેવાય…
- આમચી મુંબઈ
સ્ટેશનના પરિસરમાં ગંદકી કરી તો ખેર નથીઃ મધ્ય રેલવેએ લીધો મોટો નિર્ણય
મુંબઈ: રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં ગંદકી કરનારા અથવા થૂંકનારા પ્રવાસીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, જ્યારે પ્રવાસીઓ પર નજર રાખવા માટે રેલવે આગામી અઠવાડિયાથી મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ત્રણ મહિના માટે રેલવે ક્લીન-અપ માર્શલની નિમણૂક કરવાનો નિર્ણય પ્રશાસન…
- આપણું ગુજરાત
પ્રવાસીઓ અમદાવાદ મંડળની આટલી ટ્રેનો રદ થશે, જાણો યાદી
અમદાવાદઃ રેલવે સતત સમારકામ કે નવીકીરણનું કામ કરતી હોય છે ત્યારે એક વિસ્તારનું કામ અનેક વિસ્તારોની ટ્રેનને અસર કરતું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને પર અસર કરે છે. હાલમાં છાપરા અને મથૂરા સ્ટેશન અને પૂર્વોત્તર રેલવેના છપરા સ્ટેશને યાર્ડ રીમોડલિંગને કારણે…
- નેશનલ
500 વર્ષ પહેલાં અયોધ્યા શહેર કેવું દેખાતું હશે?
અયોધ્યા: આપણે રામાયણ અને મહાભારત ટીવી પર જોઈ છે. ત્યાર પછી જ્યારે પણ ભગવાન કૃષ્ણ કે રામના પાત્રોને યાદ કરીએ તો આપણને એજ ચહેરા યાદ આવે છે. તેવી જ રીતે ધારાવાહિકોમાં જોયેલા દ્રશ્યો પ્રમાણે આપણા મગજમાં એ જમાનાના મહેલો અને…
- આમચી મુંબઈ
ભાયંદરની સ્મશાનભૂમિમાં બિલાડીના અંતિમસંસ્કાર: છ જણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદરની સ્મશાનભૂમિમાં માનવદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ મૃત બિલાડીના અંતિમસંસ્કાર કરવાની ચોંકાવનારી ઘટનાને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે તપાસ અહેવાલને આધારે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના અધિકારીએ જીવદયાપ્રેમી સંસ્થાના બે કર્મચારી સહિત છ જણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પાલિકાના…
- આમચી મુંબઈ
સેલ્સમૅને 50 લાખના મોબાઈલ ફોન્સ ડિલર્સને બદલે બજારમાં વેચી નાખ્યા
થાણે: નવી મુંબઈમાં ખાનગી કંપનીના સેલ્સમૅને અંદાજે 50 લાખ રૂપિયાના મોબાઈલ ફોન્સ ડિલર્સ સુધી પહોંચતા કરવાને બદલે બારોબાર બજારમાં વેચી નાખ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.વાશીમાં આવેલી કંપનીના મૅનેજર સંદીપ રાઉતે આ પ્રકરણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે…
- આમચી મુંબઈ
પીઈએસઓના બે અધિકારી સહિત ચાર જણની લાંચના કેસમાં ધરપકડ
નાગપુર: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કથિત લાંચના કેસમાં પેટ્રોલિયમ ઍન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઑર્ગેનાઈઝેશન (પીઈએસઓ)ના બે અધિકારી સહિત ચાર જણની ધરપકડ કરી તેમની પાસેથી 2.25 કરોડ રૂપિયા હસ્તગત કર્યા હતા.સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એફઆઈઆર અનુસાર ધરપકડ કરાયેલાઓમાં નાગપુરના રહેવાસી…
- આપણું ગુજરાત
પિતાની માત્ર 90 રૂપિયાની ગિફ્ટએ બાળકોને નોધારા કરી મૂક્યા, વાપીમાં ચોંકાવનારો કિસ્સો
વાપીઃ પતિ-પત્ની વચ્ચે ઝગડા ખૂબ જ સામાન્ય વાત કહેવાય છે અને બે જણ વચ્ચે થતી બોલાચાલીને કોઈ ગંભીરતાથી લેતું નથી. પણ આવા નાના ઝગડા ક્યારે મોટું સ્વરૂપ લઈ લે તે ખબર રહેતી નથી અને ન થવાનું તે થઈ જાય છે.…