- નેશનલ
મૌલાનાના નિવેદનથી કેરળમાં હોબાળો, મૌલાનાએ કહ્યું કે હિજાબ ન પહેરતી મહિલાઓનું ચરિત્ર…
કોઝિકોડ: કેરળમાં ‘હિજાબ’ ન પહેરતી મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરવી એક મૌલવીને ભારે પડી હતી. કેરળ પોલીસે મૌલવી મુકકમ ઉમર ફૈઝી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ફૈઝીએ થોડા મહિના…
- આપણું ગુજરાત
ગુજરાતની આંગણવાડી બહેનોની વ્હારે આવી સુપ્રીમ કોર્ટ, આપ્યો આ ચુકાદો
આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણીને તેમને ગ્રેચ્યુઇટી સહિતના લાભ આપવા અંગેના સુપ્રીમના જૂના ચુકાદા સામે રાજ્ય સરકારે દાખલ કરેલી પુન: વિચારણા અરજીને આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઐતિહાસિક ચુકાદાને પગલે વર્ષોથી પોતાના હક માટે લડતી રાજ્યની લાખો…
- આમચી મુંબઈ
IIT Bombayના 85 વિદ્યાર્થીને 1 કરોડથી વધુના વાર્ષિક પેકેજ ઓફર થયા
મુંબઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મુંબઈની પ્લેસમેન્ટ સિઝન ૨૦૨૩-૨૪ના પહેલીથી ૧૫ ડિસેમ્બર વચ્ચે પહેલા તબક્કામાં ૮૫ વિદ્યાર્થીએ વાર્ષિક ૧ કરોડ રુપિયાથી વધુના પેકેજની નોકરીની ઓફર સ્વીકારી હતી.આ ઉપરાંત, ૨૦ ડિસેમ્બર સુધી ૩૮૮ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ૧,૩૪૦ ઓફર કરી…
- નેશનલ
યુપીમાં 22 જાન્યુઆરીએ જ બાળકની ડિલીવરી કરાવવા માતાઓનો આગ્રહ..
કાનપુર: યુપીની સૌથી મોટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોએ ડિલિવરી કરાવનાર તબીબોને અનુરોધ કર્યો છે કે તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ જ થવો જોઇએ. 22 જાન્યુઆરીએ જેમ રામલલ્લાનું આગમન થશે તેમ પોતાના ઘરે પણ એ જ પાવન દિવસે બાળક…
- નેશનલ
ચૂંટણી પંચે EVM-VVPAT અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશને આપ્યો જવાબ…..
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિરોધ પક્ષો વતી મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને EVM અને VVPAT અંગે સ્પષ્ટતા માટે ભારતીય પ્રતિનિધિમંડળને મળવા માટે સમય માંગ્યો હતો. ચૂંટણી પંચે EVM-VVPAT અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધા છે. અને પંચે જણાવ્યું…
- નેશનલ
કર્ણાટકમાં ધરપકડ કરાયેલા કારસેવક શ્રીકાંત પૂજારીને મળ્યા જામીન…
બેંગલુરુ: 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ સમગ્ર દેશમાં તે સમયે રમખાણો થયાં હતા ત્યારે કથિત રીતે આ રમખાણોમાં ભાગીદારી માટે ધરપકડ કરાયેલા શ્રીકાંત પૂજારીને આજે કર્ણાટકના હુબલીની અદાલતે જામીન આપ્યા હતા. તે સમયે ભાજપે પૂજારીની ધરપકડ સામે રાજ્યવ્યાપી વિરોધની જાહેરાત…
- નેશનલ
કાર ખરીદનારાઓ માટે Good News, 2024માં Car Loan થઈ આટલી સસ્તી…
2024નું નવું વર્ષ શરુ થઈ ગયું છે અને એની સાથે આ વર્ષે હોમ અને કાર લોન લેનારાઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ટોચના બેન્કર્સ એવી આશા રાખી રહ્યા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ…