- IPL 2025
વાનખેડેમાં મુંબઈના આઠ વિકેટે 155 રન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન કર્યાં હતા.બે ‘નસીબવાન’ બૅટ્સમેન વિલ જેક્સ (53 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને સૂર્યકુમાર યાદવ…
- આમચી મુંબઈ
65 કરોડની છેતરપિંડીઃ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિત 13 સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરમાંથી પસાર થતી મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે મુંબઈ મહાનગરપાલિકાના ત્રણ અધિકારીઓ, પાંચ કોન્ટ્રેક્ટર અને ત્રણ વચેટિયા સહિત 13 જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોલકર પર ફિલ્મ, ધનગર સમુદાય માટે યોજનાઓની જાહેરાત કરી
અહિલ્યાનગર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ઇન્દોરના ભૂતપૂર્વ રાણી અહિલ્યાબાઈ હોલકરના વારસાની આસપાસ કેન્દ્રિત નિર્ણયોની શ્રેણીની જાહેરાત કરી હતી, જેમાં તેમના જીવન પર એક ફિલ્મ અને ધનગર સમુદાયના કલ્યાણ માટે લક્ષ્ય ધરાવતી યોજનાઓનો સમાવેશ થાય છે.અહિલ્યાબાઈના તૃતીય શતાબ્દી વર્ષ નિમિત્તે…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રેગનન્સીમાં તમે પણ સુંદર દેકાઈ શકો, આટલી અભિનેત્રી પાસેથી પ્રેરણા લઈ શકો
માતા બનવું એ દરેક સ્ત્રી માટે ગર્વની વાત છે. ગર્ભાવસ્થા દરમિયાન દરેક વ્યક્તિ પોતાનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ પહેલા સ્ત્રીઓ પોતાનો બેબી બમ્પ બતાવવામાં શરમાતી હતી. પરંતુ હવે અભિનેત્રીઓ હિંમતભેર બેબી બમ્પ બતાવે છે. ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન ફેશનેબલ દેખાવું…
- રાજકોટ
VIDEO: રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર; બાગાયતી પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતામાં
રાજકોટ: રાજ્યમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો, અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો…
- ઇન્ટરનેશનલ
‘નદીમાં લોહી વહેવા’ની ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોને ભાન થયું! ભારત સાથે શાંતિની વાત કરી
નવી દિલ્હી: 23 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે તુરંત કાર્યવાહી કરતા સિંધુ જળ સંધિ રદ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી(Bilawal Bhutto-Zardari)એ ભારતને ધમકી આપી…
- આમચી મુંબઈ
મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત
મુંબઈઃ મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરતું જાય છે. અમુક મેટ્રો રૂટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો અમુક રૂટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ આ મહિને મુંબઈમાં વધુ એક મેટ્રો લાઇન પર ટ્રાયલ…
- મહારાષ્ટ્ર
પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ
નવી દિલ્હી: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓનો માર્ગ ખૂલી ગયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે જૂની અનામત પ્રણાલીના આધારે ચૂંટણી યોજવાનો આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
પાકિસ્તાન સરકાર પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે! ઇસ્લામાબાદના મૌલવીએ ઉઠાવ્યા સવાલો
ઇસ્લામાબાદ: સીમા પર વધતા તાણવ બાબતે પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારતને ધમકી આપી ચુક્યા છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારત પર પરમાણુ હુમલાની પણ ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. એવામાં પાકિસ્તાનમાં જ લોકો પાકિસ્તાન સરકારના ઈરાદા અને તૈયારીઓ પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા…
- નેશનલ
યુદ્ધના એંધાણઃ ભારત પાકિસ્તાનની સરહદે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જારી
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે આવતીકાલે ભારતે બ્લેકઆઉટ સાથે મોક ડ્રીલ કરવાની જાહેરાત કરશે ત્યારે ભારત તરફથી વધુ એક નવું ડેવલપમેન્ટ મળ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે હવે ઘર્ષણ ઔર…