- આમચી મુંબઈ
કાંદિવલીમાં નવમા માળેથી કૂદકો મારી સિનિયર સિટિઝનની આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં ડિપ્રેશનથી પીડાતાં વૃદ્ધાએ બિલ્ડિંગના નવમા માળેથી કથિત કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદિવલી પૂર્વના ઠાકુર વિલેજ પરિસરમાં આવેલા સરોવા ટાવર ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ…
માલદીવની ચીનની ભક્તિ મોંઘી પડશે?
બીજિંગ: છેલ્લા બે દિવસથી ભારત અને માલદીવ વચ્ચે સોશિયલ મિડીયા વોર ચાલી રહ્યું છે. માલદીવના નેતાઓએ કરેલા ભારતના વડા પ્રધાનના અપમાન બાદ અત્યાર સુધીમાં માલદીવના ઘણા બુકિંગ પણ રદ થયા છે. ભારત સાથે આ વિવાદ ચાલુ છે. ત્યારે વચ્ચે ચીન…
- નેશનલ
તામિલનાડુમાં આવી આફતઃ અમુક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર
ચેન્નઇઃ દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં ઉત્તર ભારતમાં ધીમે ધીમે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે, જ્યારે બીજી બાજુ દક્ષિણ ભારતના અમુક રાજ્યમાં વાતાવરણ ડહોળાયું છે. મધ્ય ભારતમાં વરસાદ પડવાના એંધાણ વચ્ચે આજે તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે? આ ઉપાયો કરો
કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી, આ સ્થિતિને ‘રેસ્ટલેસ લેગ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ, મનસે પ્રમુખે કર્યું આ કામ
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોના ભયંકર ટ્રાફિક જામ લાગ્યા પછી તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, ત્યારબાદ આ જ રસ્તા પર મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ એમ્બ્યુલન્સ માટે રસ્તો આપ્યો હતો. વીકએન્ડને કારણે મુંબઈથી પુણે જનારા વાહનોનો ભયંકર…
- નેશનલ
પીએમ મોદી વિરુદ્ધની ટિપ્પણી મુદ્દે માલદીવના વિદેશ પ્રધાનનું ડેમેજ કંટ્રોલ શરુ
નવી દિલ્હી: માલદીવના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ ભારતભરમાં રોષ ભભૂકી ઉઢ્યો છે. માલદીવને ભારત આર્થિક રીતે ઘણી મદદ કરી રહ્યું છે, છતાં પણ ત્યાંની સરકારના મંત્રીઓએ ભારત વિરુદ્ધ…