- નેશનલ

રામ મંદિરના મહોત્સવ મુદ્દે મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યું, આપ્યું મોટું નિવેદન
કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. બેનરજીએ ખૂબ જ તીખા શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.બંગાળના જયનગરમાં…
- આમચી મુંબઈ

અંધેરીમાં રૂ. સવા કરોડનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનની ધરપકડ
મુંબઈ: અંધેરી વિસ્તારમાં રૂ. સવા કરોડની કિંમતનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ઝડપી પાડ્યો હતો.એએનસીના બાંદ્રા યુનિટનો સ્ટાફ સોમવારે અંધેરી પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બસસ્ટોપ નજીક ઊભેલા નાઇજીરિયન પર તેમની નજર પડી…
- ઇન્ટરનેશનલ

ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના વખાણ કર્યા….
બેજિંગઃ માલદીવના રાષ્ટ્રપતિ ચીનની પાંચ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ચીનની પ્રશંસા કરી અને તેને માલદીવનું મૂલ્યવાન અને અભિન્ન સાથી ગણાવ્યું. ચીન તરફી મુઈઝુએ તેમની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ફુજિયનમાં પ્રાંતીય અધિકારીઓને મળ્યા હતા. ચીન જવાના એક દિવસ…
- આમચી મુંબઈ

લોનના પૈસા પાછા લેવા માટે યુવકે મહિલા પાસે કરી આ માગણી, નોંધાયો ગુનો
મુંબઈ: નવી મુંબઈમાં 29 વર્ષની મહિલાને આપેલા પૈસાની વસૂલાતના બદલામાં હેરાન કરવા અને અણછાજતી માગણી કરવાના આરોપસર એક રિકરવી એજન્ટની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પીડિત મહિલાના પતિએ માર્ચ 2021માં 4.79 લાખની લોન લીધી હતી. આ લોનની રકમની…
- નેશનલ

ફારુક અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું કે પ્રભુ રામ કોઈ એકના નથી પરંતુ બધાના છે
શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ દેશમાં મુસ્લિમ સમુદાય સામે નફરતનો અંત આવશે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હંમેશા ભગવાન રામની હૃદયથી પ્રશંસા કરે છે. તેમજ અયોધ્યાના અભિષેક સમારોહમાં…
- નેશનલ

લોકસભા 2024ઃ શું આપને કૉંગ્રેસ ગુજરાત, હરિયાણા અને ગોવા જેવા રાજ્યમાં બેઠક આપશે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં વ્યસ્ત ઈન્ડિયા મહાગઠબંધનના બે પક્ષો પોતપોતાની રીતે અલગ બેઠક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે દિલ્હી ખાતે એટલા માટે બેઠક થઈ હતી કે બન્ને એકબીજાની બેઠકો માગી રહ્યા છે. અગાઉ…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ સાત સેકન્ડમાં આ ફોટોમાં છુપાયેલા પ્રાણીને શોધી શકશો?
માણસ પાસે જો સૌથી પાવરફૂલ કોઈ વસ્તુ કે બોડીપાર્ટ હોય તો તે છે તેનું મગજ. માણસ પોતાના મગજના જોર પર જ બધા કામ કરતો હોય છે અને આજે અમે અહીં તમારા માટે આવી જ એક ક્વિઝ લઈને આવ્યા છીએ.ઈન્ટરનેટની દુનિયામાં…









