- નેશનલ
2036 સુધીમાં ભારતમાં આટલા ઘરની થશે અછત… આંકડો જોઈ ચોંકી ઉઠશો….
ગયા વર્ષે એટલે કે 2023માં ભારત વસતીના મામલામાં ચીનને પાછળ મૂકીને સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં પોતાનું નામ નોંધાવી દીધું છે અને હવે તમારી જાણકારી માટે કે જાન્યુઆરી, 2024માં ભારતની કુલ વસતી 142 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.આટલી મોટી…
- આપણું ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ‘મોદી બ્રાન્ડ’ના કુર્તા અને જેકટે આકર્ષણ જમાવ્યું
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોદી બ્રાન્ડના હાફ સ્લીવ કુર્તા અને જેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નોંધનીય છે કે વિદેશમાં પ્રવાસ દરમિયાન પણ…
- નેશનલ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે નહીં, આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ઠુકરાવીને કોંગ્રેસે અયોધ્યાના કાર્યક્રમને રાજકીય ગણાવીને હાજરી આપવાની ચોખ્ખી મનાઈ કરી છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો સન્માનપૂર્વક અસ્વીકાર કરીએ છીએ. 22મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસનાં…
- આમચી મુંબઈ
અંધેરી-કાંદિવલીથી રૂ. 1.06 કરોડનો ગુટકા પકડાયો: ત્રણની ધરપકડ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી અને કાંદિવલીથી રૂ. 1.06 કરોડની કિંમતનો પ્રતિબંધિત ગુટકા પકડી પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 33 લાખની કિંમતનાં બે વાહન પણ જપ્ત કર્યાં હોવાનું અધિકારીએ કહ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની…
- આપણું ગુજરાત
TATA ગૃપ ધોલેરામાં ‘સેમીકંડક્ટર ફેબ’નું કરશે નિર્માણ.. જાણો શું છે સેમીકંડક્ટર અને શા માટે ભારતમાં તેનું ઉત્પાદન જરૂરી..
હાલના તબક્કે ગુજરાતમાં ટાટા ગૃપની 21 કંપનીઓ કાર્યરત છે જે આશરે 50 હજારથી વધુ લોકોને રોજગારી આપી રહી છે.ગાંધીનગર: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને Vibrant Gujarat Global Summitમાં સંબોધન કરતા જાહેરાત કરી હતી કે ગુજરાતના ધોલેરામાં ટાટા સમૂહ એક વિશાળ…
- નેશનલ
લોકસભાની 400 બેઠક જીતવા માટે BJPએ બનાવ્યો રોડમેપ
નવી દિલ્હી: દેશમાં આ વર્ષએ લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. દરેક પક્ષો એની તૈયારીમાં લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી પહેલા…
- સ્પોર્ટસ
ભારત સામે અફઘાનિસ્તાનની કઈ ‘મોટી વિકેટ’ અત્યારથી જ પડી ગઈ?
ચંડીગઢ: 2024ની આઇપીએલ બહુ દૂર નથી એટલે મોટા ભાગના ખેલાડીઓ માર્ચ પહેલાં 100 ટકા ફિટ રહેવા માટે કંઈ પણ કરી છૂટતા હોય છે, પછી ભલે થોડી ઇન્ટરનૅશનલ મૅચ જતી કરવી પડે તો પણ વાંધો નહીં.અફઘાનિસ્તાનના સ્પિનિંગ-ઑલરાઉન્ડર અને 2023માં આઇપીએલમાં 27…
- નેશનલ
22મી જાન્યુઆરીએ નહીં મળે દારૂ? અહીંયા દૂર કરો કન્ફ્યુઝન…
22મી જાન્યુઆરીને લઈને લોકોમાં ખૂબ જ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે કે આ દિવસે ડ્રાય ડે છે કે પછી હોલીડે છે? તો ચાલો તમારું આ કન્ફ્યુઝન અમે દૂર કરી દઈએ અને હકીકત શું છે એ જણાવીએ.વાત જાણે એમ છે કે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાતઃ ઈન્ડિયન ઈકોનોમી અંગે પીએમ મોદીએ કહી મોટી વાત, પણ
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગેરંટી આપી હતી કે આગામી ૧૦ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતના અર્થતંત્ર માટે આશાવાદી વલણ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે દસ વર્ષ…
- આમચી મુંબઈ
આજે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયનો દિવસ, CM શિંદેએ કહ્યું- ‘જો મેચ ફિક્સિંગ હોત તો મધરાતે બેઠક થઈ હોત’
મુંબઈ: મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર આજે મોટો નિર્ણય આવવાનો છે. રાહુલ નાર્વેકર નિર્ણય આપવા જઈ રહ્યા છે. CM શિંદેએ નિર્ણય પહેલા રાહુલ નાર્વેકરને મળવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, સ્પીકર પણ વિધાન સભ્ય છે. તેઓ મળતા…