- નેશનલ
‘ભારતનું પાણી હવે ફક્ત ભારતના ઉપયોગમાં લેવાશે’ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે પગલા ભરતા સિંધુ જળ સંધી (Indus water treaty) રદ કરી હતી, જેને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ સિંધુનદીનું પાણી રોકવાની ભારતની ક્ષમતા વિષે સવાલો ઉઠાવ્યા છે, એવામાં વડા…
- આમચી મુંબઈ
મુંબઈના વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ
મુંબઈ: ગુજરાત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણની અસર સમી સાંજે મુંબઈમાં જોવા મળી હતી. રાતના મુંબઈ સહિત પરના વિસ્તારોમાં વાદળો છવાઈ ગયા હતા. ઉપરાત ભારે પવન સાથે વંટોળ આવતા વરસાદનું આગમન થયું હતું. પરિણામે મુંબઈની લોકલ ટ્રેન સેવા પર…
- IPL 2025
‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલ 16 પોઈન્ટ્સ સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર બેટિંગ કરી રહ્યો છે. વિરાટ એકમાત્ર એવો ખેલાડી…
- આમચી મુંબઈ
મિશન 150 દિવસ : ફડણવીસે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યો કાર્યક્રમ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકારી કર્મચારીઓને સતર્ક રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેવા વિતરણ અને કાર્યક્ષમતા સુધારવા માટે 100 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી ફડણવીસે મંગળવારે રાજ્યના તમામ વિભાગો માટે બીજા 150 દિવસના કાર્યક્રમની જાહેરાત કરી.તેમણે કહ્યું…
- આમચી મુંબઈ
નાસિક કુંભ મેળો: મહારાષ્ટ્ર કેબિનેટે યુપીની જેમ ઓથોરિટી સ્થાપવા માટેના કાયદાને મંજૂરી આપી
અહિલ્યાનગર: મહારાષ્ટ્ર કેબિનેટે 2027માં નાસિકમાં આયોજિત થનારા કુંભ મેળાના આયોજન માટે નાશિક કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના કરવાના કાયદાને મંજૂરી આપી છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું.કુંભ મેળા ઓથોરિટી (કેએમએ)ની રચના પ્રયાગરાજ કુંભ મેળા ઓથોરિટીના ધોરણે કરવામાં…
- આમચી મુંબઈ
ડિજિટલ સાધનો સરકારની કાર્યક્ષમતામાં વધારો કરી શકે: અધિકારી
મુંબઈ: મહારાષ્ટ્ર કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, નવીન ડિજિટલ સાધનોની વિશાળ શ્રેણી સરકારી કામ ખાસ કરીને માહિતી અને દેખરેખ કાર્યોના સંચાલનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.‘એવા અસંખ્ય સાધનો છે જે સરકારી કાર્યમાં ગતિ અને કાર્યક્ષમતા…
- IPL 2025
વાનખેડેમાં મુંબઈના આઠ વિકેટે 155 રન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન કર્યાં હતા.બે ‘નસીબવાન’ બૅટ્સમેન વિલ જેક્સ (53 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને સૂર્યકુમાર યાદવ…
- આમચી મુંબઈ
65 કરોડની છેતરપિંડીઃ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિત 13 સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરમાંથી પસાર થતી મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે મુંબઈ મહાનગરપાલિકાના ત્રણ અધિકારીઓ, પાંચ કોન્ટ્રેક્ટર અને ત્રણ વચેટિયા સહિત 13 જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોલકર પર ફિલ્મ, ધનગર સમુદાય માટે યોજનાઓની જાહેરાત કરી
અહિલ્યાનગર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ઇન્દોરના ભૂતપૂર્વ રાણી અહિલ્યાબાઈ હોલકરના વારસાની આસપાસ કેન્દ્રિત નિર્ણયોની શ્રેણીની જાહેરાત કરી હતી, જેમાં તેમના જીવન પર એક ફિલ્મ અને ધનગર સમુદાયના કલ્યાણ માટે લક્ષ્ય ધરાવતી યોજનાઓનો સમાવેશ થાય છે.અહિલ્યાબાઈના તૃતીય શતાબ્દી વર્ષ નિમિત્તે…
- સ્પેશિયલ ફિચર્સ
પ્રેગનન્સીમાં તમે પણ સુંદર દેકાઈ શકો, આટલી અભિનેત્રી પાસેથી પ્રેરણા લઈ શકો
માતા બનવું એ દરેક સ્ત્રી માટે ગર્વની વાત છે. ગર્ભાવસ્થા દરમિયાન દરેક વ્યક્તિ પોતાનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ પહેલા સ્ત્રીઓ પોતાનો બેબી બમ્પ બતાવવામાં શરમાતી હતી. પરંતુ હવે અભિનેત્રીઓ હિંમતભેર બેબી બમ્પ બતાવે છે. ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન ફેશનેબલ દેખાવું…