- આપણું ગુજરાત
જયશ્રી રામ! અમદાવાદથી 500 કિલોનું નગારું અયોધ્યા પહોંચ્યું.. જુઓ તસવીરો
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દરેક દેશવાસીને આ કાર્યક્રમમાં સહભાગી થવાની તથા રામમંદિરમાં કોઇને કોઇ પ્રકારે યોગદાન આપવાની અદમ્ય ઇચ્છા છે. ત્યારે અમદાવાદથી ખાસ પ્રકારના ધ્વજંદડ તથા 500 કિલો વજન…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ઇતિહાસમાં પહેલીવાર આ રીતે અપાશે મૃત્યુદંડ, સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ચર્ચા..
અમેરિકામાં નાનીમોટી કાયદાકીય બાબતોને લઇને દરેક રાજ્યના આગવા નિયમો છે, તેમાં કેદીઓને સજા ફટકારવા અંગે પણ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારની સજાની જોગવાઇ છે, અને જે-તે રાજ્યની અદાલત તે નક્કી કરતી હોય છે. અમુક રાજ્યોમાં દેહાંત દંડની સજા પર…
- ઇન્ટરનેશનલ
શા માટે માલદીવ અને ભારતને હજુ પણ એકબીજાની જરૂર છે?
નવી દિલ્હી: જ્યારે માલદીવે ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા ત્યારે ભારતના લોકોએ માલદીવને બરાબરનું આડે હાથે લઈ લીધું. ત્યાં સુધી કે લોકોએ માલદીવ જવા માટે તેમનું બુકિંગ કેન્સલ કરી દીધું હતું અને લક્ષદ્વીપને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું અને પછી…
- આમચી મુંબઈ
પીએમ મોદીના હસ્તે અટલ સેતુનું ઉદ્ઘાટન
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં બનાવવામાં આવેલા દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા ‘અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું, તેનાથી મુંબઈ અને નવી મુંબઈને ઝડપી કનેક્ટિવિટી મળશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવેલો આ પુલ…
- સ્પોર્ટસ
કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ શાહીન આફ્રિદીની બોલિંગની ધુલાઈ, ઓવરમાં આપ્યા 24 રન
ઑકલૅન્ડ: પાકિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ છ વર્ષની ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરમાં પોતાની બોલિંગમાં નહીં અનુભવી હોય એવી શરમજનક સ્થિતિ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-20 મૅચમાં અનુભવી હતી.શાહીન આફ્રિદી પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચ હતી એટલે…
- સ્પેશિયલ ફિચર્સ
સિંહ અને વાઘ વચ્ચે થઈ Fight અને પછી જે થયું એ…
સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે એ વાતથી તો આપણે બધા જ પરિચીત છીએ પણ એની સામે વાઘને પણ દુનિયાનો સૌથી ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. હવે તમે જ વિચારો કે જ્યારે આ બંને એકબીજાને કાંટે કી ટક્કર આપતા પ્રાણીઓ…
- નેશનલ
મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા જજને બરખાસ્ત કરવાની ઘટનાની સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી
નવી દિલ્હી: કામગીરી ‘સંતોષજનક’ ન હોવાનું કારણ આગળ ધરી મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા ન્યાયાધીશોને હાઇકોર્ટની ભલામણ બાદ ફરજ પરથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો, જેની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે.કોઇપણ રાજ્યના ઇતિહાસમાં આ પહેલીવારની જ ઘટના છે કે જ્યારે…
- આપણું ગુજરાત
હેલિકોપ્ટર જોયરાઇડમાં ફસાઇ પતંગની દોરી, અઢી કલાક માટે રાઇડ બંધ કરવી પડી
અમદાવાદ: ગુજરાતના માન્ચેસ્ટર અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી હેલિકોપ્ટર જોયરાઇડમાં પતંગની દોરી ફસાઇ જતા રાઇડને અઢી કલાક માટે બંધ કરી દેવી પડી હતી. આ હેલિકોપ્ટર જ્યાંથી ઉડાન ભરે છે તે અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધીનો વિસ્તાર…
- નેશનલ
શનિ કરશે સ્વરાશિમાં પ્રવેશ, ત્રણ રાશિના જાતકોને Financially કરાવશે જલસા જ જલસા
સનાતન ધર્મમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેઓ ન તો કોઈના મિત્ર છે કે ન તો કોઈના શત્રુ. દરેક વ્યક્તિને તેઓ તેમના કર્મના હિસાબે ફળ પ્રદાન કરે છે એવા આ ન્યાયના દેવતા શનિ નિશ્ચિત સમય પર પોતાની…
- ધર્મતેજ
આજનું રાશિફળ (12-01-24): સિંહ અને કન્યા રાશિના લોકોને થશે Financial Benefit, સિંહ રાશિના લોકોને મળશે આજે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આજે બિઝનેસમાં કોઈ પણ પાર્ટનર બનાવવાનું ટાળો, નહીંતર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમે પ્રવાસ પર જાવ તો પહેલાંથી આયોજન કરવું તમારા માટે વધારે…