- નેશનલ
રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ૧૯ બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ૧૯ બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે. એવોર્ડ મેળવનારાઓમાં ૯ છોકરા અને ૧૦ છોકરીનો સમાવેશ…
- સ્પોર્ટસ
ઇશાન કિશને હેડ-કોચ દ્રવિડની કઈ સીધી વિનંતી ફરી અવગણી?
નવી દિલ્હી: યુવાન અને ટૅલન્ટેડ વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને શું થઈ ગયું છે એ જ નથી સમજાતું. એક તો તેને નવેમ્બર, 2023 પછી ભારત વતી રમવા નથી મળ્યું અને હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને ખાસ વિનંતી કરી છે એને પણ તે સતત…
- નેશનલ
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદને શનિવારે હાજર થવાનું EDનું ફરમાન
પટણા: બિહારમાં રાજકીય ઉથલપાથલો વચ્ચે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમ પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ઘરે ત્રાટકી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે તેમના હાથમાં કેટલાક કાગળિયા હતા. લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદ સહિત સમગ્ર યાદવ પરિવાર ઘણા સમયથી EDના…
- આપણું ગુજરાત
હરણી બોટ દુર્ઘટના: શાળા સંચાલકે આપી આ પ્રતિક્રિયા, કોર્પોરેશને લેક ઝોનને સીલ કરી દીધું
વડોદરા: હરણી લેકમાં પિકનિકનું આયોજન કરનાર વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં દુર્ઘટના પાછળ લેક ઝોનના બોટિંગ સેવાના સંચાલકો જવાબદાર હોવાનું નિવેદન આપ્યું છે.ઋષિ વાડિયાએ જણાવ્યું હતું કે લેક ઝોનના સંચાલકોએ અમને પેકેજ ઓફર કર્યું હતું…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો
રાજકોટઃ રાજકોટ ખાતે આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં અપેક્ષા મુજબ જ હોબાળો થયો હતો. અગાઉ પણ જનરલ બોર્ડમાં કોંગ્રેસી સભ્યોના પ્રશ્નો સામેલ ન કરવા બાબતે વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને મીડિયા મારફત તેમના પ્રશ્નો જે હતા તે મૂકવાનો…
- નેશનલ
ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને એક મહિનામાં સરકારે બીજીવાર આપ્યા પેરોલ….
ચંદીગઢ: હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી એકવાર 50 દિવસના પેરોલ આપ્યા છે. જો કે તેમાં મુખ્ય બાબત એ છે કે માત્ર 29 દિવસ પહેલા જ રામ રહીમ પોતાના પેરોલ પૂરા કરીને જેલમાં પરત…
- નેશનલ
મહુઆ મોઈત્રાને ઝટકોઃ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસમાં રાહત નહીં
દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને (TMC leader Mahua Moitra) દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મહુઆએ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસને કોર્ટમાં પડકારી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.દિલ્હી હાઈકોર્ટે મહુઆની અરજીને ફગાવી દેતા કહ્યું…
- ઇન્ટરનેશનલ
ઑસ્ટ્રેલિયન ઓપનઃ બ્લિન્કોવાએ વિક્રમજનક ટાઇબ્રેકરમાં ગયા વર્ષની રનર-અપ રબાકિનાને હરાવી
મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ગુરુવારે નવો ઇતિહાસ રચાયો હતો. મહિલાઓની ગ્રૅન્ડ સ્લૅમ ઇવેન્ટમાં સૌથી લાંબા ટાઇબ્રેકરમાં રશિયાની ઍના બ્લિન્કોવાએ 2023ની આ સ્પર્ધાની ફાઇનલિસ્ટ એલેના રબાકિનાને 6-4, 4-6, 7-6 (22-20)થી હરાવી દીધી હતી. છેલ્લો ટાઇબ્રેક 42 પૉઇન્ટનો હતો જે 30 મિનિટ…