- અમદાવાદ
કમોસમી વરસાદમાં 21ના મોતઃ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની વકી
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા જનજીવનને અસર થઈ છે અને ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. અહીં ભારે વરસાદના કારણે 21 જણના મોત નોંધાયા છે…
- સ્પોર્ટસ
પાકિસ્તાનમાંથી ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો હિજરત કરવાની તૈયારીમાં!
નવી દિલ્હી: પહલગામ હુમલાને પગલે નરેન્દ્ર મોદી સરકારે જડબાતોડ જવાબના રૂપમાં પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના નવ છૂપા સ્થાનો પર ઓચિંતી ઍર સ્ટ્રાઇક કરાવી અને પાકિસ્તાન પર હજી વધુ જવાબી હુમલા થવાની સંભાવના હોવાનું જણાતા પાકિસ્તાનમાં રમી રહેલા ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો…
- અમદાવાદ
ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા, ગુજરાત પોલીસે પાર પાડ્યું ઓપરેશન
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપવા થોડા દિવસ ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 1000 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. દસ્તાવેજોની તપાસમાં થયો ખુલાસો અમદાવાદમાંથી 800 તેમજ સુરતમાંથી…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ ભારતના સમર્થનમાં આવ્યા ઋષિ સુનક, કહ્યું યોગ્ય કાર્યવાહી
નવી દિલ્હી : ભારતે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી કેમ્પો પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતીય…
- ભુજ
કચ્છના ખાવડાના ઇન્ડિયા બ્રિજ પાસે હાઈ ટેંશન વીજ લાઈનના સંપર્કમાં આવેલું ડ્રોન સામેપારથી આવ્યું હતું?
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કચ્છની પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર હવામાં ચક્કર લગાવી રહેલું એક શંકાસ્પદ ડ્રોન હાઇ-ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈને નષ્ટ થઇ જતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.આ ઘટના અંગે જાણવા મળી…
- ભુજ
રાપરમાં કૂવામાં કપડા ધોવા ઉતરેલી બે કિશોરીઓના ઊંડા પાણીમાં ગરક થતાં મોત
ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાનાં છેવાડાના પલાંસવા ગામમાં તળાવ પાસેના કૂવામાં ઉતરીને કપડા ધોવા ગયેલી નવાપરાવાસની બે કિશોરીઓના ડૂબી જવાથી મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. આ અત્યંત કરુણ ઘટના અંગે આડેસર પોલીસે માહિતી આપતાં જણાવ્યું…
- મનોરંજન
થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનઃ જાણો કઈ ફિલ્મ થઈ રહી છે રિ-રિલિઝ
રાની મુખરજી અને સૈફ અલી ખાનની સુપરહીટ રૉમકૉમ હમતુમને 21 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ ફરી મોટા પદડા પર રિલિઝ થવા જઈ રહી છે. 16મી મેના રોજ ફિલ્મ તેની ઓરિજિનલ રિલિઝના 21 વર્ષ બાદ દર્શકોને ફરી જોવા મળે છે.…
- તરોતાઝા
મેલ મેટર્સ : ઉત્પીડન મામલે પુરુષને કેમ અવગણવામાં આવે છે?
-અંકિત દેસાઈ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે જેલમાં થયેલા કથિત જાતીય ઉત્પીડનના સમાચારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી. ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મુદ્દે ફની મીમ્સ વાયરલ થયા, જે દર્શાવે છે કે આ ઘટનાને ગંભીરતાથી…
- તરોતાઝા
ફેશન પ્લસ: લિપ પેન્સિલ હોઠના મેકઅપને કરે છે કમ્પલીટ
-નીલોફર આપણી આંખ અને હોઠ પર લોકોનું ધ્યાન તરત જાય છે. આ જ કારણ છે કે મહિલાઓ આંખને આકર્ષક દેખાડવા માટે ખાસ મેકઅપની પસંદગી કરે છે. જોકે વાત જ્યારે હોઠની આવે તો તે કોઈપણ લિપ્સિટીક લગાવીને મેકઅપ કર્યાનો સંતોષ માની…