- આપણું ગુજરાત
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાતને નકારી! ફેસબુક પોસ્ટમાં કર્યો ખુલાસો
આજે ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના સ્થાનિક સ્તરના અમુક નેતાઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના નેતૃત્વમાં કેસરિયો ધારણ કરી લીધો. એ પછી સતત એવા અહેવાલો વહેતા થયા કે સ્થાનિક સ્તરે ગાબડું પડ્યા બાદ કોંગ્રેસના અમુક ધારાસભ્યો પણ પક્ષને રામરામ કરી…
- નેશનલ
મમતાના ‘એકલો ચલો રે’ના રટણ સામે કોંગ્રેસે આપ્યો આ જવાબ
Jairam Ramesh on Mamata Benerjee: લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A. ગઠબંધનને એક જ દિવસમાં 2 ફટકા પડ્યા છે. પહેલા મમતા બેનરજીએ જાહેરાત કરી કે તેઓ એકલા જ લોકસભાની ચૂંટણી લડશે, અને એ પછી પંજાબમાં પણ મુખ્યપ્રધાન માને જાહેરાત કરી કે આમ…
- ટોપ ન્યૂઝ
અયોઘ્યા મુદ્દે પીએમ મોદીએ કેબિનેટનાં તમામ પ્રધાનોને આપી મોટી સલાહ
નવી દિલ્હી: અયોધ્યામાં 500 વર્ષની લાંબી લડાઈ બાદ રામ મંદિર બનાવવાનું સપનું સાકાર થયું છે. જે બાદ આજે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને રામ મંદિરને લઈને સવાલ પૂછ્યો હતો (Modi Cabinet Meeting). PM મોદીએ પોતાના…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે ત્રણ મહિનાના બચ્ચા સાથે વાઘણ કરે રેમ્પ વોક પર… સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…
નાગપુરઃ નાગપુરમાં આવેલા ઉમરેડ-કરહાંડલા ટાઈગર રિઝર્વથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ માટે ગૂડ ન્યુઝ આલી રહ્યા છે. અહીં એફ-ટુ નામની વાઘણ પોતાના ત્રણ મહિનાના બે બચ્ચા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. વાઈલ્ડલાઈફ લવર્સ માટે આ ક્ષણ ખૂબ જ આનંદદાયક હતી. View…
- આપણું ગુજરાત
પ્રેમી સાથે ઠંડા કલેજે કરી પતિની હત્યાઃ દોઢ વર્ષ બાદ કાતિલ પત્નીનો પોલીસે કર્યો પર્દાફાશ
અમદાવાદઃ અમદાવાદની પરિણીત સાફિન ખાતુને પ્રેમી અહમદ મુરાદ સાથે મળીને પોતાના જ પતિ મહેરબાન ખાનને દોઢ વર્ષ પહેલા મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ રૂપ પોતાના પતિનું પ્રેમી સાથે મળીને દોરડાથી ગળું દબાવી દીધું હતું. અને બાદમાં…
- આમચી મુંબઈ
અહમદનગરમાં એસટી બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત
અહમદનગર: અહમદનગર જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પારનેર તહેસીલમાં અહમદનગર-કલ્યાણ માર્ગ પર ધવલીપુરી ફાટા પાસે મંગળવારે મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જઇ રહેલું…
- નેશનલ
બિહારમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે કર્પૂરી ઠાકુરે શું કર્યું હતું? પૌત્રીનો જવાબ જાણો!
પટણા/નવી દિલ્હીઃ બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને (former Bihar CM Karpoori Thakur Bharat Ratna) મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે કર્પૂરી ઠાકુરની પૌત્રી અને દીકરાએ આનંદ વ્યક્ત કર્યો હતો. કર્પૂરી ઠાકુરની પૌત્રી…
- નેશનલ
ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું…
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ એક-બે નહીં પરંતુ કુલ 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું છે. મુસ્લિમ દેશોનું ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાથી ગુસ્સે ભરાયું છે અને આ ઓર્ગેનાઈઝેશન…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ નિષ્ફળ? મુખ્ય પ્રધાને પાલિકા અધિકારીઓને આડે લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મુંબઈમાં ખૂણે-ખાંચરે દર અઠવાડિયે ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, છતાં દેશભરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં મુંબઈનો નંબર ૩૧ પરથી ધસરી ૩૭મો આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાના…