- નેશનલ
ગોવામાં વૃદ્ધ વેપારીની હત્યા બાદ લૂંટ ચલાવીને તેની કાર લઇ ભાગેલા યુગલને નવી પોલીસે પકડી પાડ્યું
મુંબઈ: ગોવામાં 77 વર્ષના વૃદ્ધ વેપારીની હત્યા કર્યા બાદ તેના શરીર પરના દાગીના લૂંટીને તેની કાર લઇને ભાગેલા યુગલને નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. ભોપાલમાં રહેતા યુગલ પાસેથી રૂ. 47.82 લાખની મતા જપ્ત કરવામાં આવી હોઇ બંનેને વધુ…
- આમચી મુંબઈ
નવી મુંબઈથી ગુમ થયેલી બે પરિવારની પાંચ છોકરી દિલ્હીમાં સંબંધી સાથે મળી
થાણે: નવી મુંબઈથી કેટલાક દિવસ અગાઉ ગુમ થયેલી બે પરિવારની પાંચ છોકરી સોમવારે દિલ્હી ખાતે મળી આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.14 અને 16 વર્ષની બે બહેન અને 5, 7 તથા 14 વર્ષની ત્રણ બહેન તળોજાના લકી કોમ્પ્લેક્સથી શનિવારે સવારે…
- આમચી મુંબઈ
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને ભાગી ગઈ હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ પકડી પાડેલી આરોપીની ઓળખ…
- નેશનલ
બજેટમાંથી રેલવેને Booster Dose: નવા પુલ-લિફ્ટ/એસ્કેલેટર માટે આટલા કરોડની ફાળવણી
મુંબઈ: રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ ડિવિઝનમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈના રેલવેના જૂના રોડઓવર બ્રિજ (ROB)ના સમારકામ અને નવા બાંધકામ માટે લગભગ 1,952 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે, જ્યારે લિફ્ટ-એસ્કેલેટર સહિત અન્ય કામકાજ…
- આપણું ગુજરાત
Suratની સિવિલ હૉસ્પિટલમાં વિદેશી યુવતી આવતા સૌને લાગી નવાઈ
સુરતઃ ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરવા, ખરીદી કરવા અને ખાવાપીવાની મોજમજા માટે લોકો આવે છે, તેમાં કોઈ નવાઈ નહીં, પરંતુ સુરતની સિવિલ હૉસ્પિટલમાં એક વિદેશી યુવતી આવતા હૉસ્પિટલમાં ચહલપહલ વધી ગઈ હતી. વાત એમ હતી કે નોર્વથી એલા નામની…
- આમચી મુંબઈ
પુણે યુનિવર્સિટીમાં નોટિસ બોર્ડને નુકસાન પહોંચાડ્યું: સબ-ઇન્પેક્ટર સસ્પેન્ડ
પુણે: સાવિત્રીબાઇ ફૂલે પુણે યુનિવર્સિટીના પરિસરમાં લલિત કલા કેન્દ્ર ખાતે નોટિસ બોર્ડ પર એબીવીપી અને બીજેવાયએમના સભ્યોએ શાહી ફેંકીને તેને નુકસાન પહોંચાડ્યા બાદ આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવા બદલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.શુક્રવારે…
- નેશનલ
મુંબઈ એરપોર્ટ ખાતે સર્જાઈ મોટી ચૂક, જાણો સમગ્ર મામલો?
મુંબઈ: દુબઇથી મુંબઈ આવેલી વિસ્તારા ફ્લાઇટના પ્રવાસીઓને કોઇ પણ જાતના ઇમિગ્રેશન પ્રોસેસ વિના જ મુંબઇ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે લઇ આવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એમાટે સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવવામાં આવશે, એમ…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટરે યશસ્વી જયસ્વાલને પાછળ રાખીને બનાવ્યો આ વિક્રમ
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રએ ડબલ સેન્ચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની પહેલી જ ટેસ્ટ મેચમાં 240 રનની જોરદાર ઈનિંગ્સથી ન્યૂ ઝીલેન્ડના યુવા સ્ટાર ક્રિકેટર રચિને એક મોટો વર્લ્ડ રેકોર્ડ…