- નેશનલ
યુદ્ધને લઈને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી! જો સાચી પડી તો માનવજાત ખતરામાં…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હજી પણ ઓપરેશન સિંદૂર યથાવત રહેવાનું છે. પહલગામમાં…
- નેશનલ
જાણો … પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાને નાકામ બનાવનાર કાઉન્ટર યુએવી સિસ્ટમ અંગે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેમાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પોનો તબાહ કરીને હુમલાનો બદલો લીધો. આ કાર્યવાહીથી હતાશ થઈને પાકિસ્તાને 8 મેની રાત્રે સરહદની નજીક આવેલા…
- ઇન્ટરનેશનલ
નફ્ફટ પાકિસ્તાને પોતાની ટી-20 લીગ રોકવી પડી, હવે આ દેશમાં રમાશે…
કરાચી: 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ બદમાશ પાકિસ્તાન (PAKISTAN) હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યા છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ ખોરવાઈ ગઈ છે. પાકિસ્તાન…
- નેશનલ
ભારતના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ, ટર્મિનલ બિલ્ડીંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરનો બીજો તબક્કો ચાલુ છે. પાકિસ્તાને જમ્મુ અને અન્ય શહેરો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. જેની બાદ હવામાં તોડી પાડવામાં આવ્યા. આ પછી, ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતે મોટો…
- આમચી મુંબઈ
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન દેખાયું
મુંબઈઃ પાકિસ્તાને ભારત પર ડ્રોન દ્વારા હુમલો કરવાની કોશિશ કરી છે અને ભારતે તેમના દરેક હુમલાને નાકામ કર્યો છે ત્યારે દરેક રાજ્ય અને શહેરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે કચ્છમાં એક શંકાસ્પદ ડ્રોન તોડી પડાયું હતું ત્યારે હવે…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ફાઉન્ડેશન કોર્સ સિવાયની સીએની પરીક્ષા મોકૂફ
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર અભ્યાસ અને પરીક્ષા પર પડી રહી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2025ના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતી મોકૂફ રાખ્યા છે. આમાં CA…