- સ્પોર્ટસ
કોહલી વધુ બે ટેસ્ટમાં નહીં રમે, પણ રાહુલ-જાડેજાના કમબૅક વિશે ગુડ ન્યૂઝ
મુંબઈ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારત માટે મુશ્કેલીથી આગળ વધી રહી છે અને તેના કરોડો ચાહકોને નિરાશ કરી મૂકે એવા એક સમાચાર એ છે કે તે હજી રાજકોટની ત્રીજી અને રાંચીની ચોથી ટેસ્ટમાં પણ નહીં રમે.…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમીએ ભાવિ નિવૃત્તિ વિશે શું કહ્યું?
કોલકતા: ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે ઘણા મહિનાઓથી મેદાન પર નથી જોવા મળ્યો, પણ સમયાંતરે ન્યૂઝમાં ચમકતો રહે જ છે. પગની ઈજાને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં નથી જોવા મળી રહ્યો. જોકે જસપ્રીત બુમરાહે તેની ખોટ નથી વર્તાવા દીધી.નવેમ્બરના…
- નેશનલ
‘જય શ્રી રામ’ના નારા સાથે ઉત્તરાખંડની વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પાસ..
ઉત્તરાખંડ: પુષ્કરસિંહ ધામીના નેતૃત્વવાળી ભાજપ સરકાર તરફથી રજૂ થયેલું ‘સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ વિધેયક-2024’ આજે ત્યાંની વિધાનસભામાં પસાર થઇ ગયું છે. હવે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડની જનતાને અભિનંદન પાઠવ્યા…
- મહારાષ્ટ્ર
… તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?
મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આપ્યું હોવાથી આ નિર્ણયના આધારે વિધાનસભ્યોના અપાત્રતાની સર્વ અરજી રદ કરવામાં આવશે એવા ચિહ્નો છે.બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા તેમણે…
- આપણું ગુજરાત
Gujarat Police Recruitment 2024 ને લઈને નવા નિયમો જાહેર, શારીરિક-લેખિત પરીક્ષામાં કરાયા મોટા ફેરફાર
ગાંધીનગર: પોલીસ ભરતીની (Gujarat Police Recruitment 2024) તૈયારી કરતાં ઉમેદવારો માટે એક એક મહત્વના સમચાર બહાર આવ્યા છે. ભરતીને લઈને નવા નિયમો જાહેર થયા છે. અને આ વખતે નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. (gujarat police bharti new rules 2024…
- આમચી મુંબઈ
પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળવાના કેસમાં યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો
થાણે: નવી મુંબઈમાં જર્જરિત ઈમારતની પાણીની ખાલી ટાંકીમાંથી 35 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યાના કેસમાં પોલીસે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.ઉરણ પોલીસના જણાવ્યા મુજબ મૃતક ઈમાદુલ પાચુ શેખના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે બુધવારે ઉરણમાં રહેતા સાયરાલી જલિલ શેખ (27)…
- નેશનલ
Ambani પરિવાર લાગ્યો લગ્નની તૈયારીમાં, આ ગાયકો મચાવશે ધૂમ
જામનગરઃ વિશ્વના શ્રીમંતોમાં જેમનું નામ આવે છે તે મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. આ લગ્ન સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) ખાતે થવાના છે. પ્રી વેડિંગ ફંકશનની તૈયારીઓ પુરજોરથી ચાલી રહી છે.…
- આપણું ગુજરાત
શોકિંગઃ ગુજરાતમાં પાંચ લાખ બાળક છે કુપોષિત, સૌથી વધુ દાહોદમાં
ગાંધીનગરઃ ગુજરાતને દેશનું વિકાસ મોડેલ કહેવામાં આવે છે અને અહીંની સિદ્ધિઓ વારંવાર રજૂ કરવામાં આવે છે, પરંતુ વિકાસ છેવાડા સુધી પહોંચ્યો નથી, તેની ચાડી ખાતો એક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે ચોંકાવનારો છે.ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે તેમાંથી…