- ટોપ ન્યૂઝ
Supreme Court: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સંસદમાં બનેલા નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે નવા કાયદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, કોર્ટે નવી અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવીને…
- આમચી મુંબઈ
થાણેમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: આરોપીને સાત વર્ષની કેદ
થાણે: થાણેમાં 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના કેસમાં વિશેષ અદાલતે આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.સ્પેશિયલ જજ ડી. એસ. દેશમુખે સોમવારે વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતા આરોપીને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ…
- આમચી મુંબઈ
યુવકની ક્રૂરતાથી હત્યા કરી મૃતદેહને વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંક્યો: ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રૂપિયાની માગણી કરનારા યુવકને ટિટવાલામાં બેભાન કર્યા પછી વૈતરણામાં ક્રૂરતાથી તેની કથિત હત્યા કરવામાં આવી હતી. હત્યા પછી યુવકના મૃતદેહને વૈતરણા નદીના પુલ પરથી અંદાજે 125 ફૂટ ઊંચાઈથી નીચે ફેંકનારા ત્રણ જણની પોલીસે ધરપકડ કરી હતી.મોખાડા પોલીસે…
- નેશનલ
સાત વખત નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કર્યા બાદ પણ કોર્ટ ના પહોંચી Jaya, કોર્ટે આપ્યો Arrest કરવાનો આદેશ…
રામપુરની એમપી-એમએલએ કોર્ટે પોલીસે એક્ટ્રેસમાંથી નેતા બનેલી Jaya Pradaને 27મી ફેબ્રુઆરીના કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સીનિયર પ્રોસેક્યુશન ઓફિસર અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે જયા પ્રદા સામે સાતમી વખત નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હોવા છતાં સોમવારે તે…
- સ્પોર્ટસ
એકલપંડે બાળઉછેરનો અનુભવ કેવો હોય? સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ફેન્સને જણાવ્યું
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહેતી હોય છે. તે અવારનવાર પોતાની તસવીરો, પોતાની બહેનની અને પુત્ર ઇઝ્હાનની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ભલે તે એક સિંગલ મધર હોય, પરંતુ એકલપંડે પોતાના બાળકને ઉછેરવું એ કેવા…
- આમચી મુંબઈ
‘અસલી’ એનસીપીઃ ચૂંટણી પંચ સામે શરદ પવાર જૂથની સુપ્રીમ કોર્ટમાં અપીલ
નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું ચિન્હ અને નામ અજિત પવાર જૂથને સોંપ્યું એટલે કે ખરી એનસીપી અજિત પવાર જૂથ ગણાવી. હવે ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ વિરુદ્ધ શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું અને અરજી દાખલ…
- નેશનલ
વિકસિત ભારતની શરૂઆત આ ચાર શહેરોથી અને પછી 25 શહેરોનો તૈયાર થશે રોડમેપ
નવી દિલ્હીઃ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પીએમ મોદી (PM Modi)ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે, નીતિ આયોગે (Niti Ayog) એક નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આ માટે નીતિ આયોગ દેશના વિવિધ શહેરોની અર્થવ્યવસ્થાને સુધારવા માટે એક અભિયાન શરૂ કરવા…
- સ્પોર્ટસ
દેવદત્ત પડિક્કલને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો શા માટે અપાયો?
કોચી: ટૉપ ઑર્ડરનો લેફ્ટ-હૅન્ડ બૅટર દેવદત્ત પડિક્કલ આઇપીએલમાં બહુ જાણીતું નામ છે. આઇપીએલમાંના પર્ફોર્મન્સને કારણે તે ઘેર-ઘેર જાણીતો થયો છે. એક સમય હતો જ્યારે આઇપીએલમાં ચડિયાતો બૅટર પુરવાર થવા ઋતુરાજ ગાયકવાડ સાથે તેની હરીફાઈ થતી હતી. રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ…
- નેશનલ
Haldwani Violence: હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકને કોર્પોરેશને રૂ.2.44 કરોડની રિકવરી નોટિસ ફટકારી, જાણો કોણ છે અબ્દુલ મલિક?
હલ્દવાની: 8મી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હિંસાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી છે, કોર્પોરેશનને હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક સામે સરકારી મિલકતોને નુકસાન કરવાના આરોપસર રિકવરી નોટિસ ફટકારી છે. આ રિકવરી નોટિસ કુલ રૂ. 2.44 કરોડની છે, નોટીસમાં ‘મલિક ગાર્ડન’માં…