- સ્પોર્ટસ
રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રની પહેલા જ દિવસે મણિપુર સામે 11 રનની સરસાઈ
રાજકોટ: અહીં સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર સામેના રણજી ટ્રોફી મુકાબલામાં શુક્રવારે પ્રથમ દિવસે મણિપુરની ટીમ 142 રને ઑલઆઉટ થયા પછી સૌરાષ્ટ્રએ ત્રણ વિકેટે 153 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ મણિપુરથી 11 રન આગળ થઈ ગઈ હતી. કૅપ્ટન અર્પિત વસાવડા…
- ટોપ ન્યૂઝ
પ્રિયંકા ગાંધીની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ, તબિયતમાં સુધાર થતાં જ UPમાં ન્યાય યાત્રામાં જોડાશે
નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સ્વાસ્થ્યના કારણોસર શુક્રવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) માં ભાગ લઈ શકશે નહીં. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સાંજે ઉત્તર પ્રદેશના ચંદૌલીથી યાત્રામાં સામેલ થવાના હતા.…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડ પહેલી વાર સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું, રૅન્કિંગમાં ભારતની મુશ્કેલી વધારી
હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને સતત બીજી ટેસ્ટમાં હરાવીને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ તો કરી, સાઉથ આફ્રિકા સામે કિવીઓ પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝ જીત્યા છે.એ સાથે, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતની સ્થિતિ વધુ જટિલ બની છે. ન્યૂ ઝીલૅન્ડે 75.00 પૉઇન્ટ…
- ધર્મતેજ
શનિદેવની કૃપા મેળવવા દર શનિવારે અચૂક કરો આ કામ…
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શનિવારના દિવસે પૂરી રીતિ રિવાજથી શનિદેવની પૂજા કરવામાં આવે તો એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય મુંબઈના પ્રખ્યાત જયોતિષશાસ્ત્રી દ્વારા…
- ઇન્ટરનેશનલ
પુતિનના અન્ય વિપક્ષી નેતા એલેક્સી નેવલનીનું જેલમાં મૃત્યુ,…
રશિયાને લઈને એવી માન્યતા છે કે જે પણ સત્તામાં આવે છે તે આગામી ઘણા વર્ષો સુધી વિરોધીઓને દબાવી દેશે મતલબ કે તે દેશમાં કોઈ વિરોધી પક્ષ નથી હોતો. જો કોઈ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, તો તે ક્યાં…
- સ્પોર્ટસ
ડેબ્યુ મેચમાં રન આઉટ કરાવ્યા બાદ Sarfraz Khanએ Ravindra Jadeja માટે કહી આ વાત…
રાજકોટમાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો પહેલો જ દિવસ એકદમ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા કોઈ બે નામની થઈ હતી તો એ છે રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન… એક તરફ લોકો જ્યાં…
- આમચી મુંબઈ
ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કૉલેજના વિદ્યાર્થી સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી
પુણે: કૉલેજમાં ભણતા વિદ્યાર્થીને ડ્રગ્સ વેચવાના ખોટા આરોપ સામે ધરપકડ કરવાની ધમકી આપી 4,98,000 રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પુણેની એક કૉલેજમાં બની છે. વિદ્યાર્થી સાથે છેતરપિંડી કરવામાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા જેમાંથી બે પોલીસ કર્મી પણ હોવાની માહિતી સૂત્રોએ…