- નેશનલ
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે, મધ્યપ્રદેશમાં મોટા બળવાની સ્ક્રિપ્ટ તૈયાર!
લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત કૉંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. લેટેસ્ટ સમાચાર મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. છેલ્લા કેટલાક…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટે લાઈવ ઇન્ટરવ્યૂ દરમિયાન કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે…
કરાચી: પાકિસ્તાનના ક્રિકેટ જગતની દરેક બાબત પર લોકોની નજર રહે છે. પાકિસ્તાનના ખેલાડીઓની મેચમાં ભૂલ કે પછી કોઈ વિવાદસપદ નિવેદનોને લીધે પાકિસ્તાનનું ક્રિકેટ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટ મોહસીન અલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર…
- સ્પેશિયલ ફિચર્સ
Mukesh-Nita Ambaniના દીકરા Anant Ambaniના લગ્નમાં ગેસ્ટને મળશે આ સ્પેશિયલ ગિફ્ટ…
Asia’s Reachest Businessman Mukesh Ambani’s Son Anant Ambani Wedding Bells: ટૂંક સમયમાં જ દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani અને Neeta Ambaniના દીકરા Anant Ambani Radhika Sharma સાથે લગ્ન બંધનમાં બંધાવવા…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાની ઍનાબેલની ડબલ સેન્ચુરી વિમેન્સ ટેસ્ટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ
પર્થ: ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડે શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે 248 બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. મહિલા ટેસ્ટમાં આ ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી છે. તેણે ઇંગ્લૅન્ડની કરેન રૉલ્ટનનો 306 બૉલની ડબલ સેન્ચુરીનો 2001ની સાલનો (23 વર્ષ જૂનો) વિક્રમ…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: Ben Duckett એ સદી ફટકારી રેકોર્ડની હારમાળા સર્જી, જાણો ક્યા-ક્યા અને કેટલા બનાવ્યા રેકોર્ડ…
રાજકોટ: ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે (Ben Duckett) શુક્રવારે ભારત સામેની રાજકોટ ટેસ્ટના બીજા દિવસે (IND vs ENG 3rd Test) તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી અને રેકોર્ડના ઢગલા કરી દીધા હતા. ડાબોડી બેટ્સમેને માત્ર 88 બોલમાં 19 ચોગ્ગા અને…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રની પહેલા જ દિવસે મણિપુર સામે 11 રનની સરસાઈ
રાજકોટ: અહીં સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર સામેના રણજી ટ્રોફી મુકાબલામાં શુક્રવારે પ્રથમ દિવસે મણિપુરની ટીમ 142 રને ઑલઆઉટ થયા પછી સૌરાષ્ટ્રએ ત્રણ વિકેટે 153 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ મણિપુરથી 11 રન આગળ થઈ ગઈ હતી. કૅપ્ટન અર્પિત વસાવડા…
- ટોપ ન્યૂઝ
પ્રિયંકા ગાંધીની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ, તબિયતમાં સુધાર થતાં જ UPમાં ન્યાય યાત્રામાં જોડાશે
નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સ્વાસ્થ્યના કારણોસર શુક્રવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) માં ભાગ લઈ શકશે નહીં. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સાંજે ઉત્તર પ્રદેશના ચંદૌલીથી યાત્રામાં સામેલ થવાના હતા.…