- નેશનલ
Uttar Pradesh: કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર લીક! પૂર્વ IPSએ CM યોગીને પત્ર લખી તપાસની માંગ કરી
લખનઉ: ઉત્તરપ્રદેશમાં હાલમાં યોજાયેલી પોલીસ ભરતી પરીક્ષા અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ IPS અને આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર મોકલીને ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપર લીકના આરોપો નિષ્પક્ષ અને પારદર્શક…
- સ્પોર્ટસ
પૂજારા, પ્રેરક, અર્પિતની સદીથી સૌરાષ્ટ્ર વિજયની નજીક
રાજકોટ: અહીં ચાર દિવસની રણજી મૅચમાં શનિવારે બીજા દિવસે મણિપુર સામે સૌરાષ્ટ્રએ પહેલો દાવ 6 વિકેટના ભોગે બનેલા 529 રનના સ્કોર પર ડિક્લેર કરી દીધો હતો અને બીજા દાવમાં મણિપુરે ત્રણ વિકેટે પંચાવન રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર હજી 332 રનથી…
- આમચી મુંબઈ
મુંબઈના તાપમાનમાં વધારો થતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુંબઈ: આખી શિયાળાની ઋતું ગુલાબી ઠંડીથી વંચિત રહ્યા બાદ હવે ફેબ્રુઆરી મહિનો પણ અડધો પૂર્ણ થતાં મુંબઈના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મુંબઈમાં ગરમીની અસર જણાઈ રહી હતી. એવામાં મુંબઈનું તાપમાન 34.4 ડિગ્રી નોંધાતા આગામી સમયમાં…
- ઇન્ટરનેશનલ
PAK Election: ચૂંટણી પરિણામોના દિવસોના દિવસો વીતી ગયા છતાં ‘સરકાર’ ના નેઠાં નહીં, શું માર્શલ લો લાગશે?
પાકિસ્તાનમાં ચૂંટણી (PAK Election 2024) પૂરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી સરકાર બની નથી. ચૂંટણી દરમિયાન ગોટાળા અને અપ્રમાણિકતાના કારણે વિરોધ પ્રદર્શનો ચાલુ છે. બીજી તરફ પૂર્વ PM ઈમરાન ખાનના (PM Imran Khan) સમર્થકોએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ…
- સ્પોર્ટસ
ભારતના લીડ સાથે 322 રન, ઇંગ્લૅન્ડને 500 જેટલો ટાર્ગેટ આપી શકે
રાજકોટ: નવેમ્બર, 2016માં રાજકોટમાં ભારત સામે ઇંગ્લૅન્ડની ટીમ પરાજયથી બચી ગઈ હતી અને મૅચ ડ્રૉમાં ગઈ હતી, પણ આ વખતે ટીમ ઇન્ડિયાને જીતવાનો બહુ સારો મોકો છે.સિરીઝની ત્રીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે બીજા દાવમાં ભારતના બે વિકેટે…
- સ્પોર્ટસ
કાશ્મીરમાં બૅટ બનાવતા કારખાનામાં સચિનની એન્ટ્રી થતાં જ કારીગરો ચોંકી ગયા!
શ્રીનગર: એક સમયે તમામ ક્રિકેટરોમાં સૌથી વજનદાર (1.47 કિલોગ્રામ) વજનના બૅટથી રમીને ભલભલા મહાન બોલરો માટે માથાનો દુખાવો બની જનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને હવે બૅટ સાથે ખાસ કંઈ લેવાદેવા નથી, પણ શનિવારે તે એક સમયના પોતાના સૌથી પ્રિય આ…
- સ્પોર્ટસ
‘અમેરિકાના સૉકર ફૅન્સને ફુટબૉલ વિશે કંઈ જ ગતાગમ નથી’, આવું કહીને મહિલા કૅપ્ટને માફી માગી લીધી
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ફુટબૉલની રમતનો બાસ્કેટબૉલ જેટલો જ ક્રેઝ છે. 2022ના ફિફા વર્લ્ડ કપમાં તેમની મેન્સ ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી અને મહિલા ટીમ 2023ના પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી એ અગાઉ તેમના દેશની વિમેન્સ ટીમ ચાર વખત વર્લ્ડ કપ જીતી હતી.…