- આમચી મુંબઈ
મરાઠા અનામતનું કોકડું ગૂંચવાય તેવી શક્યતા, હાઇ કોર્ટમાં મરાઠા અનામત રદ કરવાની અરજી
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું અને તેમાં મરાઠા અનામતનો ખરડો મંજૂર થયો હતો. જોકે, અનામત કાયદાની દૃષ્ટીએ અયોગ્ય ઠરશે અને રદ કરાશે, તેવી અટકળો ચાલું થઇ ગઇ હતી. એવામાં મરાઠા સમાજને આપવામાં આવેલા અનામતના માર્ગમાં વધુ…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાએ છેલ્લા બૉલે ન્યૂ ઝીલૅન્ડના હાથમાંથી વિજય ઝૂંટવી લીધો
વેલિંગ્ટન: ઑલરાઉન્ડર મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ 13મી ફેબ્રુઆરીએ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ જઈને ઑસ્ટ્રેલિયન ટીમે હવે કિવીઓની ટીમ સામે ટી-20 જીતવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે શ્રેણીની પહેલી મૅચ એટલી બધી…
- નેશનલ
આજનું રાશિફળ (21-02-24): મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોના અધૂરા કામ થશે પૂરા, જાણી લો બીજી રાશિના શું છે હાલ…
મેષ રાશિના લોરો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. તમારે નકારાત્મક લોકોથી અંતર જાળવવું પડશે, નહીંતર તમારા કામ પર અસર પડી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારી રુચિ વધશે અને તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. ભાઈચારાની…
- આમચી મુંબઈ
મોબાઈલ અને કાર્સ પર ડિસ્કાઉન્ટની લાલચે 65.73 લાખની છેતરપિંડી
થાણે: કીમતી મોબાઈલ ફોન્સ અને કાર્સ પર ડિસ્કાઉન્ટ્સની ખાતરી આપી નવી મુંબઈના પાંચ જણ સાથે 65.73 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.કામોઠે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ તરીકે…
- સ્પોર્ટસ
હસરંગાએ મલિન્ગાનો કયો રેકૉર્ડ તોડી નાખ્યો?
કોલંબો: શ્રીલંકાના ટોચના લેગ-સ્પિનર વનિન્દુ હસરંગાએ કરીઅરમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાનિસ્તાન સામેની મૅચમાં તેણે 100મી ટી-20 વિકેટ લેવાની સાથે પોતાના જ દેશના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિન્ગાને પાછળ રાખી દીધો છે અને પોતાને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પછીના…
- મનોરંજન
સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર પર કોને આવે છે ગુસ્સો
મોટા ભાગના સ્ટાર્સ આજે તમને ઈન્સ્ટાગ્રામ Instagram કે ફેસબુક Facebook પર રીલ્સ Reels બનાવી વાહવાહી મેળવતા જોવા મળશે. આ એક બિઝનેસ બની ગયો છે ને સ્ટાર્સને જોનારા લાખો યુઝર્સ છે, આથી ફોલોઅર્સ પણ મળી રહે છે. કોઈ ડાન્સના મુવ્સ કરે…
- નેશનલ
આ બે બેઠકો નક્કી કરશે ઈન્ડિયા ગઠબંધનનું ભાવિ? અખિલેશે રાહુલને આપ્યો ત્રણ દિવસનો સમય
લખનઉઃ ઈન્ડિયા ગઠબંધનના બે પક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું બંધન લગભગ છૂટવાને આરે છે. બિહારમાં નીતીશ કુમારે એનડીએમાં પ્રવેશ કર્યો, મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પોતપોતાના રાજ્યોમાં અલગ અલગ લડવાની જાહેરાત કરી દીધી, હવે સૌથી મહત્વનું ગણાય તેવું 80 લોકસભા…