- ઉત્સવ
વલો કચ્છ : એક ખાલી કોરું પેટથી એક ભરપૂર જીવન સુધીની કચ્છી યુવતીની અનોખી યાત્રા…
ડૉ. પૂર્વી ગોસ્વામી ડો. કાયનાતઆજે ડો. કાયનાતનો દીકરો જેહાન ત્રણ વર્ષનો છે પણ વાત એના જન્મ પહેલાની છે. કાયનાતના ગર્ભધારણના સાડા ચાર મહિનામાં મિસકેરેજનો કારમો કાળ જાણે આથા દંપતી પર વરસી પડયો. હજુ પૂર્ણત: એ બાળકીનો ઘાટ ઘડાય એ પહેલાં…
- Uncategorized
ઊડતી વાત ગોટલીના આટલા અ..ધ..ધ..ધ પૈસા?
-ભરત વૈષ્ણવ‘કેરીનો શું ભાવ છે?’ રાજુ રદીએ છગનને પૂછ્યું. રાજુ રદી ખખડધજ સાઇકલનો માલિક હતો.પંકચર્ડ સાઇકલની જેમ રાજુનું કિસ્મત પંકચર્ડ હતું. ‘કેરી ખરીદવાની તારી ઓકાત છે?’ છગને તુમાખીથી પૂછ્યું. ‘તમે કિંમત કહો. મારી ત્રેવડ હશે તો કેરી ખરીદીશ.’ રાજુ રદીએ…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે -યુદ્ધ સમાપ્ત થાય છે, યુદ્ધનો યુગ નહીં-હેન્રી શાસ્ત્રી
યુદ્ધ કરવું એ માનવ સ્વભાવનું લક્ષણ છે. યુદ્ધના મૂળમાં સ્વરક્ષણ, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા કે અહંકારની ભાવના જોવા મળે છે. યુદ્ધને સાર્થક સાબિત કરવા વિવિધ દલીલ કરવામાં આવતી હોય છે પણ યુદ્ધ કાયમ તારાજીને જ નોતરું આપે છે. ખુવારીની ખાતરી હોવા છતાં…
- ભરુચ
ભરૂચ ભાજપમાં ભડકોઃ હોદ્દેદારોની નિમણૂકને લઈ અસંતોષ
ભરૂચઃ ગુજરાત ભાજપમાં હાલ ઉકળતો ચરૂ છે. થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારની ફરિયાદ ગ્રામજનો દ્વારા અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલને કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે ધારાસભ્ય બાબુસિંહ…
- મનોરંજન
આ એક્શન થ્રીલર ફિલ્મે નેટફ્લિક્સ પર ધૂમ મચાવી, પાંચ દિવસમાં 4 કરોડ વ્યુઝ મળ્યા
મુંબઈ: ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ આવતા મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. મનોરંજન હાથવગું બનતા લોકો કલાકોના કલાકો ફિલ્મો અને વેબ સિરીઝ જોવામાં ગાળે છે. હાલ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી જર્મન એક્શન ફિલ્મ એક્સ્ટ્રાટેરિટોરિયલ (Extraterrestrial film on Netflix) ગ્લોબલ ચાર્ટ…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ: પાકિસ્તાન-અમેરિકાને એમની જ ભાષામાં કરારા જવાબ!
-જયેશ ચિતલિયા હમણાં એપ્રિલમાં યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્રેડ ટૅરિફ યુદ્ધનો ધડાકો કરીને વૈશ્વિક સ્તરે અનિશ્ર્ચિતતા ઊભી કરી એ પછી શ્વાનની પૂંછડી જેવા પાકિસ્તાન પ્રેરિત-સંયોજિત આતંકવાદીઓએ કાશ્મીરમાં નિર્દોષ ભારતીય હિંદુ નાગરિકોની હત્યા કરીને જે માહોલ ઊભો કર્યો પછી ભારત એક…
- નેશનલ
Breaking News: ટ્રમ્પે કરી ફરી પોસ્ટ, ભારત – પાકિસ્તાનને લઈ કહી આ વાત
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સોશિયલ મીડિયા પર પો્સ્ટ કરી હતી. તેમણે ભારત – પાકિસ્તાન વચ્ચે સીઝફાયર અંગે કહ્યું. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ખૂબ ગર્વ છે. બંને દેશો પાસે વર્તમાન હુમલાને રોકવાનો સમય…
- ઉત્સવ
વિશેષ પ્લસ: સેલ્ફ હેલ્પ દ્વારા મેન્ટલ હેલ્થના ચક્રમાંથી મેળવો મુક્તિ…
-રેખા દેશરાજ વાત એવી છે કે તમે કદાચ જાણતા હશો, પણ અત્યારે તમારા ધ્યાનમાં નહીં હોય. જોકે, તમારા નહીં જાણવાથી એ હકીકત નહીં બદલાઈ જાય કે 15થી 35 વર્ષનો ભારતીય યુવા વર્ગ દુનિયામાં સૌથી વધુ માનસિક પરેશાનીઓનો શિકાર છે. 2020ના…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ -38
-અનિલ રાવલ ચૌબેજીએ મોરે સાથેની મુલાકાત બાદ અધૂરી ફિલ્મનો અંત શું હોઇ શકે એની કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. એ પોતે સુસજ્જ નાટ્યલેખક ને કાબેલ નાટ્ય દિગ્દર્શક તો હતા જ. તેથી એમના મનમાં ખૂની સુધી લઇ જતી દરેક કાલ્પનિક…
- IPL 2025
આઇપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થઈ રહ્યો હોવાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ (SUSPEND) કરવામાં આવી છે. જોકે ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી હોવાની અગાઉ જે ચર્ચા હતી એને પગલે શુક્રવારે…