- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝના આ ટોચના બૅટ્સમૅને અચાનક લઈ લીધી નિવૃત્તિ
કિંગસ્ટન: વેસ્ટ ઈન્ડિઝના 29 વર્ષની ઉંમરના ભૂતપૂર્વ કેપ્ટન અને તાજેતરની આઈપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વતી સેકન્ડ હાઈએસ્ટ રન બનાવનાર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.ટી-20 ઇન્ટરનેશનલમાં પૂરને 2,275 રન કર્યા જે વેસ્ટ ઇન્ડીઝના તમામ બૅટ્સમેનોમાં…
- નેશનલ

ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો
ભુવનેશ્વર: મહિલાઓને ઘરેલુ હિંસા, જાતીય હિંસા અને અન્ય જુલમોથી બચાવવા તથા મહિલા સશક્તિકરણ માટે કામ કરતી ઉત્તર પ્રદેશની ‘ગુલાબી ગેંગ’ (Gulabi Gang)ની ચર્ચા ભારત ઉપરાંત દુનિયાભરમાં થઇ ચુકી છે. પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે મહિલાઓનું બનેલું આ સંગઠન અહિંસક અને…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી: 594 ફોર્મ ભરાયા, વઢવાણમાં વિવાદના વંટોળ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 50 ગામોની સામાન્ય અને 173ની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 594 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, પરંતુ વઢવાણના નગરા ગામે મહિલા ઉમેદવારને ફોર્મ ભરવામાં અડચણનો આક્ષેપે…
- સ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે રેલવેના કામકાજને લીધે આ ટ્રેનોને થશે અસરઃ જાણી લો
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. આ કામને લીધે ઘણી ટ્રેનોને અસર થઈ…
- તરોતાઝા

એકસ્ટ્રા અફેર : ટ્રમ્પની જીદ અમેરિકાને અરાજકતા-અંધાધૂંધીમાં ધકેલી દેશે
ભરત ભારદ્વાજ ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને છ મહિના પણ નથી થયા ત્યાં આ આગાહી સાચી પડી રહી હોય એવું…
- સ્પોર્ટસ

નવા નામ સાથે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી, જાણો શું નામ રાખ્યું?
ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના નામ પર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું નામ ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’ રાખવામાં આવ્યું છે, જેની શરૂઆત 20 જૂન, 2025થી થશે. અગાઉ આ શ્રેણી ‘પટૌડી ટ્રોફી’ તરીકે ઓળખાતી હતી, અને ગત શ્રેણીને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનું અર્થતંત્ર સંકટમાં સપડાયું, 76,000 અબજ રૂપિયાનું દેવું
પાકિસ્તાનને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ તેનું અર્થતંત્ર ખાડે ગયું છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલા પાકિસ્તાનના દેવાના આંકડા અર્થતંત્રના સંકટના સંકેત આપે છે. જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે પાકિસ્તાની આર્થિક સમીક્ષાનો અહેવાલ પાકિસ્તાન માટે આંચકા સમાન…
- અમદાવાદ

છ દિવસથી સિડનીમાંથી ગૂમ હળવદના યુવકનો મૃતદેહ મળ્યો
અમદાવાદઃ ગુજરાતના હળવદના વતની અને સાત વર્ષથી ઓસ્ટ્રેલિયમાં રહેતા જયદીપસિંહ ડોડીયા નામના યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં સિડનીમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જયદીપ સાત વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને ત્યાં જ સ્થિર થયો…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના મિત્ર તુર્કીયે સાથે ભારત વેપાર નહીં ઘટાડે! અખબારી અહેવાલે કર્યો આવો દાવો
નવી દિલ્હી: ભારતે ‘ઓપરેશન સિંદૂ’ હેઠળ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કર્યા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન અઝરબૈજાન અને તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે ભારતમાં આ બંને દેશો સામે રોષ ફાટી…









