- ટોપ ન્યૂઝ
મહિલાઓના યોગદાનને પૈસામાં તોલી ના શકાય, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓ અને તેમના કામને લઇને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ગૃહિણીઓની આવક લઘુત્તમ વેતન કાયદા હેઠળ નિર્ધારિત કરવામાં આવેલી આવક કરતાં ઓછી ન ગણી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે…
- ઇન્ટરનેશનલ
નાદારીના આરે પહોંચેલો ભારતનો આ પડોશી દેશ, ચા પીવડાવીને ઉતારી રહ્યો છે કરોડોનું દેવું…
હેડિંગ વાંચીને તમને પણ એવો સવાલ તો ચોક્કસ જ થયો હશે કે ભાઈ આખરે અહીં વાત કયા દેશની થઈ રહી છે અને કઈ રીતે તે ચા પીવડાવીને પોતાનું દેવું ઉતારી રહ્યું છે, કેટલા સમય સુધી તે આ રીતે ચા પીવડાવીને…
- આમચી મુંબઈ
ફરી સાયન આરઓબી માટે આવ્યા મોટા સમાચાર, આ તારીખથી થઈ શકે બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સબર્બનની હદમાં અંગ્રેજોના જમાનામાં નિર્માણ કરવામાં આવેલા રોડઓવર બ્રિજ (ROB) અને ફૂટઓવર બ્રિજ (FOB)ને બદલે નવા બ્રિજ બાંધવાની કમર કસવામાં આવી રહી છે, જે અંતર્ગત સાયન બ્રિજને બંધ કરવાની યોજના હતી. આમ છતાં હવે ફરીથી આ…
- આમચી મુંબઈ
મુંબઈની સાંકડી ગલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવા ‘ઈ-ઑટો રિક્ષા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંકડી ગલીઓમાં પહોંચીને ઘર-ઘરમાંથી કચરો ભેગો કરવા અને નાગરિકોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકા ‘ઈ-ઑટો રિક્ષા’નો ઉપયોગ કરવાની છે. પ્રાયોગિક ધોરણે ગોવંડી, દેવનારમાં સાંકડી ગલીઓમાં આવેલા ઘરમાંથી કચરો ભેગો કરવામાં ‘ઈ-ઑટો રિક્ષા’ ઉપયોગી સાબિત થતા પાલિકાએ આગામી સમયમાં…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ ‘બાઝબૉલ’ યુગમાં એકેય સિરીઝ નથી હાર્યુ, પણ પરાજિત કરવાનો ભારતને મોકો
રાંચી: બાઝબૉલ અપ્રોચ એટલે આક્રમક અભિગમ અપનાવીને રમવું. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ જ્યારથી ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમને પોતાનો હેડ-કોચ બનાવ્યો છે ત્યારથી તેમણે મોટા ભાગે આક્રમક મૂડમાં રમવાની નીતિ અપનાવી છે અને એ રીતે તેઓ બાઝબૉલના યુગમાં એક પણ ટેસ્ટ-સિરીઝ…
- સ્પોર્ટસ
આઇપીએલના આંશિક શેડ્યૂલમાં પાટનગર દિલ્હીને એકેય મૅચ નથી મળી
મુંબઈ: દિલ્હી દેશનું પાટનગર છે અને ત્યાંની આઇપીએલની ટીમ દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત કાર-અકસ્માતના 15થી પણ વધુ મહિના બાદ પહેલી વાર મેદાન પર રમવા ઊતરશે, પરંતુ તેના તેમ જ તેની ટીમના કરોડો ચાહકોને નિરાશ કરી દે એવું ગુરુવારે…
- આમચી મુંબઈ
અકસ્માતમાં મૃત્યુ પામનારાના કુટુંબને 1.49 કરોડ રૂપિયાનું વળતર
થાણે: નાશિક નજીક રસ્તા ઉપર અકસ્માતમાં જીવ ગુમાવનારી વ્યક્તિના કુટુંબીજનોને 1.49 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ(એમએસીટી)એ આપ્યો છે.10 નવેમ્બર, 2018માં થયેલા અકસ્માતમાં 39 વર્ષના નિલેશ જોશી મૃત્યુ પામ્યા હતા. સિન્નર-શિર્ડી રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પની…
- નેશનલ
કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર
શ્રીનગર/ગંગટોકઃ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં હિમપ્રપાતમાં એક વિદેશી નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાક લોકો ગુમ થયા હતા. ઘણા વિદેશી પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.બીજી બાજુ ઉત્તર અને પૂર્વ સિક્કિમમાં…