- નેશનલ
Farmers Protest: પંજાબ હરિયાણા બોર્ડર પર શું હાલ છે ખેડૂતોના, જાણો?
ચંદીગઢઃ ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે હરિયાણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખનૌરી બોર્ડર તરફ કૂચ કરી હતી. ખેડૂત સંગઠન અને ખાપ પંચાયતોએ ખેડૂતોને કેહરી ચોપટા પર એકત્ર થવાનું જણાવ્યું હતું, પરિણામે ખેડૂતો અને પ્રશાસનની…
- ટોપ ન્યૂઝ
વારાણસીની મુલાકાત વખતે PM મોદીએ રાહુલ ગાંધીની શા માટે કરી ટીકા, જાણો મામલો?
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 13,000 કરોડ રુપિયાની વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો, ત્યારપછી જાહેર જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના રાજકારણને લીધે દાયકાઓથી વિકાસ…
- નેશનલ
ભારતની First Bullet Trainની ક્યારથી થશે શરુઆત, જાણી લો મોટા News
મુંબઈઃ ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન (First Bullet Train) ટૂંક સમયમાં હાઈ સ્પીડ ટ્રેક પર દોડતી જોવા મળશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેના કોરિડોરમાં દોડાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ સૌથી પહેલા તબક્કામાં ગુજરાતમાં ટ્રેન દોડાવાશે એવી રેલવે પ્રધાને સૌથી…
- મનોરંજન
Poolમાં મસ્તી કરતી જોવા મળી 43 વર્ષીય એક્ટ્રેસ, વધી ગઈ ફેન્સની Heartbeat…
43 વર્ષીય એક્ટ્રેસ Shweta Tiwari ભલે લાંબા સમયથી ટીવી-સિરીયલ અને ફિલ્મોથી દૂર રહેતી હોય પણ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં વીડિયો અને ફોટોને કારણે તે લાઈમલાઈટમાં આવતી હોય છે. તમારી જાણ માટે કે…
- સ્પોર્ટસ
IND VS ENG: ઇંગ્લૅન્ડની ટીમ પર ભારતીય બોલરોના વર્ચસ્વ પછી જો રૂટની લડાયક સદી
રાંચી: ઇંગ્લૅન્ડે અહીં પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની ચોથી મૅચમાં પહેલા દિવસે પ્રથમ દાવમાં ખરાબ શરૂઆત કર્યા પછી એકલા હાથે ઝઝૂમનાર જો રૂટની લડાયક સદીની મદદથી નિર્ધારિત 90 ઓવરમાં સાત વિકેટે 302 રન બનાવ્યા હતા અને મોટી મુશ્કેલીમાંથી ઊગર્યા પછીના આ સન્માનજનક…
- નેશનલ
મંદિરના ચઢાવા પર 10 ટકા ટેક્સ: કર્ણાટકની કોંગ્રેસ સરકારના નિર્ણય મુદ્દે હોબાળો…
બેંગલૂરુઃ કર્ણાટક સરકારે બુધવારે વિધાનસભામાં કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ પસાર કર્યું. આજે આ બિલ વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં ભાજપ અને જેડી(એસ) બહુમતીમાં છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે જે…
- નેશનલ
પવાર VS પવારઃ શરદ પવાર જૂથને મળ્યું નવું પ્રતીક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાનું વિભાજન થયા પછી એકનાથ શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવીને નવી સરકારનું ગઠન કર્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું વિભાજન થયું હતું. રાષ્ટ્રવાદીના ભાગલા પડ્યા પછી કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર આમનેસામને આવી ગયા…
- નેશનલ
Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી મુદ્દે ફરી આવ્યા મોટા News, આ તારીખે જાહેર થશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) મુદ્દે ફરી એક વાર મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ચૂંટણી પંચ કદાચ 13મી માર્ચે કે 13મી માર્ચ પછી ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, સાતથી આઠ તબક્કામાં મતદાન થઈ શકે છે,…