- આપણું ગુજરાત
પિતા જ બન્યો પુત્રીનો હત્યારો, બાળકીનું ગળું દબાવી રોક્યા શ્વાસ
અમદાવાદ: મહિલા દિવસને આડા જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, 8 માર્ચના આખો દેશ મહિલાઓના માન, સન્માન અને સમાનતાની વાતો વાગોળશે ત્યારે અમદાવાદ શહેરના સરસપપુર ખાતે આવેલ શારદાબેન હોસ્પીટલમાં એક અત્યંત કરૂણ ઘટના બની છે. એક સગા પિતાએ પોતાની 5…
- મનોરંજન
TMKOCમાં પાછું ફરશે આ પાત્ર? એક્ટ્રેસે કર્યો આવો ખુલાસો…
Taarak Mehta Ka Ooltah Chashmah (TMKOC)ઘરે ઘરે લોકપ્રિય થયેલી ટીવી સિરીયલ છે. 15-15 વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ દર્શકોમાં આ સિરીયલને લઈને એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ટીવી સિરીયલમાં જોવા મળતાં દરેક પાત્રનું એક આગવું…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝના કમર્શિયલ સેન્ટરમાં લાગેલી આગમાંથી આટલા લોકોને બચાવાયાં
મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા એક બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બનતા ત્યાંથી 37 લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા.સાંતાક્રુઝના મિલન સબ-વે નજીક આવેલા આ કમર્શિયલ સેન્ટરમાં આગ લગતા ઇમારતમાં ફસાયેલા 37 લોકોને સેન્ટરના…
- આમચી મુંબઈ
MARDએ હડતાળ પાછી ખેંચી, સરકારે લીધો રાહતનો શ્વાસ
મુંબઈ: રાજ્યના તમામ નિવાસી ડૉક્ટરો (Maharashtra Association of Resident Doctors)ની શિષ્યવૃત્તિમાં રૂ. ૧૦,૦૦૦ વધારવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયા બાદ માર્ડએ તેની રાજ્યવ્યાપી હડતાળ પાછી ખેંચી હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, તમામ સરકારી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ કોલેજોના પોસ્ટ ગ્રેજ્યુએટ…
- નેશનલ
ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદીની ધરપકડ
ગઢચિરોલી: સુરક્ષા દળો પર હુમલામાં સંડોવાયેલી મહિલા નક્સલવાદીની રાજ્યના ગઢચિરોલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી મહિલા નક્સલવાદી પર છ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું.છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં રહેતી રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોતા (30)ને રવિવારે મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમાએ આવેલા…
- આમચી મુંબઈ
Maratha Reservation: જરાંગેની મુંબઈ આવવાની યોજના રદ્દ, આટલા જિલ્લામાં ઈન્ટરનેટની સેવા બંધ
મુંબઈ: મરાઠા આરક્ષણ (Maratha Reservation) આંદોલન હિંસક થતાં અંબડ જિલ્લામાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે મનોજ જરાંગેએ મુંબઈમાં આંદોલન કરવાનું હતું, પરંતુ એને રદ રાખવામાં આવ્યું છે. આ આંદોલનમાં હિંસા થવાની શક્યતાએ જરાંગે પાટીલે મુંબઈમાં આંદોલન કરવાના નિર્ણયને રદ…