-  ઇન્ટરનેશનલ તાઈવાનના વિદેશ પ્રધાને ભારતમાં ઈન્ટરવ્યુ આપતા ચીનને લાગ્યા મરચાભારતમાં ચીની દૂતાવાસે એક ભારતીય મીડિયા ચેનલ સાથે તાઈવાનના વિદેશ પ્રધાન જોસેફ વુના ઈન્ટરવ્યુને લઈને નિવેદન જાહેર કર્યું છે. ચીને આક્ષેપ કર્યો છે કે ચેનલે વિદેશ પ્રધાનને ‘તાઈવાનની સ્વતંત્રતા’ની વકીલાત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જવાબમાં તાઈવાનના તાઈપેઈએ કહ્યું… 
-  સ્પોર્ટસ રણજી ટ્રોફી સેમિ ફાઇનલ: મુંબઈ સામે તામિલનાડુનો ધબડકો, 146 રનમાં ઑલઆઉટમુંબઈ: અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈ અને તામિલનાડુ વચ્ચેની રણજી ટ્રોફી સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) શરૂઆતથી જ રસાકસીભરી બનશે એવું લાગતું હતું, પણ એવું ખાસ કંઈ જોવા નહોતું મળ્યું, કારણકે બન્ને ટીમ બહુ સારા ફૉર્મમાં હોવા છતાં મુંબઈએ શનિવારના… 
-  આમચી મુંબઈ સેક્સ રેકેટ ચલાવવા બદલ ઢોંગીબાબા, બે મહિલા સહિત સાત જણની ધરપકડથાણે: ધનાઢ્ય બનવા માગતા લોકો માટે ધાર્મિક વિધિઓ કરવાની આડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ થાણે ક્રાઇમ બ્રાન્ચે ઢોંગીબાબા અને બે મહિલા સહિત સાત જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.રાબોડી વિસ્તારમાં પંદર વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થયા બાદ… 
-  ઇન્ટરનેશનલ ભારત અને શ્રીલંકા રામાયણ એ સામાન્ય સાંસ્કૃતિક કથા: શ્રીલંકન પ્રધાનનવી દિલ્હી: ભારત અને શ્રીલંકા માટે રામાયણ એક સામાન્ય સાંસ્કૃતિક કથા તરીકેનું કામ કરે છે, સાંસ્કૃતિક જાગૃતિ અને સંબંધોને મજબૂત બનાવવામાં તેનું યોગદાન છે, એમ શ્રીલંકાના પ્રધાન જીવન થોંડામાને શુક્રવારે જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો બદલી ન શકાય એવા… 
-  મનોરંજન સાઉથની આ ફિલ્મે કમલ હસનને રોવડાવ્યા, 5 કરોડની આ ફિલ્મે 7 દિવસમાં આટલા કરોડની કરી કમાણીહવે તે સમય નથી રહ્યો કે દર્શકો માત્ર બૉલીવુડની ફિલ્મો સુધી જ સીમિત રહ્યા હોય. કારણ કે હિન્દી સિનેમા સિવાય પણ અન્ય ભાષાની ફિલ્મો પણ દર્શકો પસંદ કરતાં થઈ ગયા છે. આજકાલ મલયાલમ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ (Manjummel Boys Film) નામની… 
-  આમચી મુંબઈ મુંબઇને લોહીલુહાણ કરનારો આતંકી ખતમનવી દિલ્હી: દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી હુમલામાંના એક એવા 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાંખોરમાંનો એક એવો આઝમ ચીમા પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે.70 વર્ષનો ચીમા પાકિસ્તાનના ફૈસલાબાદમાં હાર્ટ અકેટના કારણે મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ફૈસલાબાદના મલખાનવાલામાં તેની અંત્યેષ્ઠી… 
-  આમચી મુંબઈ મહારાષ્ટ્રમાંથી આટલી છોકરીઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર: મહિલા કમિશનનો રિપોર્ટકોલ્હાપુર: મહારાષ્ટ્રમાંથી 16થી 22 વર્ષની પોણા બે હજાર જેટલી છોકરીઓ અને મહિલાઓ ગાયબ થયા હોવાની માહિતી મહિલા કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આ મહિલાઓ વિદેશમાં હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)નો શિકાર બની છે જેમાંથી માત્ર 27 છોકરીઓને જ રેસક્યું કરી… 
-  નેશનલ જાણીતા ભરતનાટ્યમ ડાન્સરની અમેરિકામાં ગોળી મારીને હત્યાવોશિંગ્ટનઃ ભારતના પશ્ચિમ બંગાળના ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલે તેમની મિત્ર અને ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારીએ ભારતીય દૂતાવાસ પાસે તપાસની માંગ કરી છે.ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ શુક્રવારે કહ્યું હતું કે… 
-  Uncategorized NIA દ્વારા most wanted જાહેર કરાયેલા શખ્સની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ, RSS નેતાની હત્યાનો આરોપીમુંબઈ: કેન્દ્રીય તપાસ એજેન્સીઓને વિદેશની ધરતી પર મહત્વની સફળતા હાથ લાગી છે. એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા રુદ્રેશની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરી છે. મોહમ્મદ ગૌજ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI) સાથે જોડાયેલો છે,… 
 
  
 








